________________
અણહિલપુરના રાજ્યનું પશ્ચાદવલાકન
થઈ ગયેલા આપણા બેવામાં આવેલા છે. તેમ જ કુમારપાળ તીર્થંકરના ધર્મ પાળતા હતા તેથી તેણે માંસાહારના ત્યાગ કસ્યો હતા.ભાજન થઈ રહ્યા પછી તેને અંગે સુખડ લગાડવામાં આવે છે; તે પાન સાપારી ખાય છે છે અને હિંદાળા ખાટ ઉપર પડે છે. તેના રંગીન ઝભ્ભા પલંગ અને તેના ઉશીકા ઉપર નાંખી દેવામાં આવે છે. હેરેગીર મૂકી દેવામાં આવેલા હાય છે, અને એક બાજુએ દીવા ઝરમર બળ્યાં કરે છે.
એટલેથી હવે રાજાને કાંઈ કરવાનું રહ્યું નથી એમ નથી હજુ તે તેને વીરચર્યાં અથવા નગરચરચા કરવા તે જ પલંગ છેાડીને જવાનું હેાય છે. તે હાથમાં તરવાર લઈને એકલા આગળ નીકળી પડે છે, અથવા હાથમાં પાણી વાસણ લઇને એક ચાકર સાથે જાય છે! અને આ પ્રમાણે પોતાના નગરની જળજંપેલી શેરિયામાં ભમે છે, અથવા દરવાજો છેાડીને કિલ્લાની ખ્વાર જ્યાં રાત્રિમાં ગંદાં પક્ષી ક્રૂરતાં હાય છે અને યેાગણી તથા ડાકણાની જગ્યાએ હાય છે ત્યાં સુધી જઈને, તેની પાસે પેાતાના પ્રશ્નોના ઉત્તર આપવાની, અને હવે પછી નીપજવાની વાતા બલાત્કારે હેવરાવે છે. હ્રયાશ્રયના કર્તાએ સિદ્ધરાજના રાત્રિના ભ્રમણ વિષે લખ્યું છે કે;-“રાત્રિયે જે લેાકા વિષે તેના “જોવામાં આવ્યું હાય તેને સવારે ખાલાવી તેમાંથી એકને હું કે તને લાણા “કારણને લીધે શાક થાય છે,’ અને ખીજાને હું કે ‘તને ફલાણા કારણને લીધે “હર્ષે થાય છે.' આ ઉપરથી લેાકાએ જાણ્યું કે એ તા સર્વનાં હૃદયની વાત “જાણે છે, તેથી એ દેવતાના અવતાર હશે.” વેશ ખુલેલા રાજાને ભૂતડાકણાના સહેવાસ કરતાં અને મનમાં પોતાની પ્રજાનાં સુખદુઃખ વિષેના વિચાર કરવા કરતાં પણ ઘણી વાર તેને એછા શાકનાં ગંમત પામવાનાં સાધન મળી જાય છે. ધનવાન વ્યાપારીની હવેલીના ચકચકિત દીવા જોઈને તે લલચાય છે અને સરસ ગમતને ઠેકાણે વગર એળખવે તેની આગતાસ્વાગતા થાય છે; અથવા એમ નહિ તે રાગરાગિણી અને વાદિત્રના અવાજથી અને હસાહસથી શિવના કાઈ દેરાના મંડપમાં ખેલાડિયા પેાતાની તાત્કાલિક બુદ્ધિથી લેાકાને આનંદ પમાડતા હેાય છે ત્યાં વળી જાય છે. મહા જયસિંહની વાત આપણને એવી કહેવામાં આવી છે કે, એક સમયે તે કહુમેરૂપ્રાસાદમાં નાટક થતું હતું ત્યાં જઈ પ્હોંચ્યા, ત્યાં એક વાણિયા સાથે તે હળી ગયા, પછી ખેલથી હદ ઉપર થતી ગંમતની વેળાએ તે વાણિયા રાજાના ખભા ઉપર ભાર મૂકીને ઉભા રહ્યો અને જે હાથથી ખેંગાર અને યશાવર્માના ગર્વ એસારી દીધા હતા તે હાથથી અપાતી સૈાપારીની ચૂરી તે ખાવા લાગ્યા. વારે જ્યારે તેને દરબારમાં મેલાવ્યા ત્યારે આગલી રાતના નાટકમાં પે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૩૪૭