________________
૩૧
અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ કેટલાક દિવસ સુધી દ્રવ્યવાન ગુજરાત દેશ લુંટવા મંડી ગયે, પણ ગજનવીથી આજ્ઞા આવ્યા પ્રમાણે તે છેડીને તેને તાબડતોબ દિલ્હી જવું પડ્યું.”
બીજે ઠેકાણે એને એ જ મુસલમાન ઈતિહાસકર્તા લખે છે કે, કેતુબુદ્દીને અણહિલપુરમાં આવીને છાવણી નાંખી એટલે ભીમદેવને સેનાપતિ જીવણરાય ત્યાંથી નાશી ગયા; પણ તેની પછવાડે લાગલી જ દોડ કરવાથી ફોજ લગભગ થઈ ગઈ એટલે જીવણરાય સામે થઈને લડ્યો તેમાં તે માય ગયે તેથી તેની ફેજે નાડુ લીધું. આ હારના સમાચાર ભીમદેવે જાણ્યા એટલે પોતાના રાજ્યમાંથી તે નાશી ગયો.
કુતુબુદ્દીનની જિત થઈ તથાપિ ગૂજરાતમાં તેને જાથે કજો થઈ ગયો નહ; અને કદાપિ ભીમદેવને હાર ખાઈને નાસવું પડ્યું તે પણ તેની સત્તા કાંઈ ઓછી થઈ ગઈ નહતી. બે વર્ષ પછી, અથવા ઈ. સ. ૧૧૯૬ માં એ જ ગ્રન્થકાર લખે છેઃ “નાગરને રાજા, નેહરવાલાને રાજા, અને “બીજા કેટલાક હિન્દુ રાજાઓ તે દેશ માંહેલા મેર જાતના લેકે સાથે “એકસંપ કરીને મુસલમાને પાસેથી અજમેર ખેંચી લેવાને વિચાર કરે છે “એવા સમાચાર કુતુબુદ્દીનને મળ્યા. આ વેળાએ તેનું લશ્કર તેના પ્રાન્તમાં વિખરાઈ ગયું હતું તેથી દિલ્હીમાં તેની પાસે જેટલું હાજર હતું તેટલું લઈને
જે બની શકે તે નેહરવાલાની ફેજ મળી જતાં અટકાવવાને માટે પિતે “પિડે ચડ્યો; પણ તેનું કાંઈ ચાલ્યું નહિ. લડાઈમાં ઘોડા ઉપરથી તે કેટલીક “વાર પડી ગયો, અને તેને છ ઘા વાગ્યા તે પણ તે તેના સદાના ધીર
પણથી લડ્યો, પણ પછી તેના માણસે તેને પાલખીમાં ઘાલીને બળાત્કાર“થી રણક્ષેત્રમાંથી અજમેર લઈ ગયા.”
“મેર લેકે આ જિતથી બહુ રાજી થયા, અને ગૂજરાતની જ સાથે “મળી જઈને અજમેર આગળ જઈને અડાવીને બેઠા. એ વાત ગજનવીમાં રાજાના જાણવામાં આવી એટલે કુતુબુદ્દીનને છોડાવાને બળવાન કેજ “મેકલી. આશ્રય આવી પહોંચતાં સુધી તે અજમેર રાખી રહ્યો અને
શત્રુઓએ તેને ઘેરે ઘાલ્યો. કુતુબુદ્દીનને ઘા વાગ્યા હતા તે રૂઝી ગયા “એટલે ઘેરે ઘાલીને બેઠેલી ફેજ પછવાડે નેહરવાલા સુધી દોડ કરી, અને “રસ્તે જતાં બાલી અને નાદોલના કિલ્લા લીધા. પછી તેને એવા સમાચાર “મળ્યા કે વાલિન અને દરાબઝ, નેહરવાલાના રાજા સાથે મળી જઈને “સિરાહી પ્રાન્તમાં આગઢ પાસે છાવણી કરીને ગુજરાતમાં જવાના માર્ગ રોકી બેઠેલા છે. કતુબુદ્દીનને રસ્તાની હરકતો અને જગ્યાના બાધ નડ્યા, “તે પણ તેના ઉપર હલ્લો કર્યો; કહે છે કે આ પ્રસંગે શત્રુનાં સુમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com