________________
૩૦૮
રાસમાળા
આ સમયે ગુજરાતમાં રાજા ભેળો ભીમ અણહિલપુરને શૃંગાર હતા. તે અગાધ સમુદ્ર જે બળવાન હતા, તેની પાસે અજિત ચતુરંગી સેના હતી એ ચાલુકયરાયને આશ્રયે ત્રિલેક રહ્યા હતા; ઘણું દુર્ગપતિઓ તેની સેવામાં હતા. સિંધ ભણી હંકારતાં વહાણ તેને સ્વાધીન હતાં; ધારા ધરતીમાં તેનાં આયુધિક સ્થાન હતાં; અમરસિહ શેવડો કરીને જૈન સાધુ હતો તે ભીમદેવની સેવામાં હતું, તે પિતાના મંત્રવડે સ્ત્રી, પુરૂષ અને દેવને વશ કરતે. પારકરના યાદવ, અને સોઢા તેને વશ હતા. તેણે બ્રાહ્મણોનાં ઘર બાળીને તેમને દેશપાર કર્યા હતા. તે માળવામાં (પલ્લી) પાલી ધરતીમાં અને આબુ ઉપર ફરતો હતો.
આનંદપુર (વઢવાણ)થી આવેલા વિમકુળને આનંદ આપનાર, હિલ વંશને, ઉત્પન્ન કરનાર શ્રી ગુહદત્ત રાજા જય પામે છે.
બાપા રાવળથી નીચે લખ્યા પ્રમાણે ૨૯ મી પઢિયે સમરસિંહ થયા. જુઓ અવળેશ્વર આબુ ઉપર અચળગઢની પાસેના મઠમાંને લેખ (સંવત ૧૩૪૨. ઈ. સ. ૧૨૮૫) માગશર શુદિ ૧ વાળો (ભાવનગર ગ્રાચીન શોધસંગ્રહને ૫. પર) ૧ બાપા. ૧૧ બરવાહ.
૨૧ વિક્રમસિંહ ૨ ગુલિલ. ૧૨ શક્તિકુમાર. રર ક્ષેમા સહ. ૩ ભેજ. ૧૩ અચિવર્મા ૨૩ સામતસિંહ, ૪ શાળ.
૧૪ નરવર્મા. ૨૪ કુમારસિંહ ૫ કાળજ. ૧૫ કીર્તિવર્મા. ૨૫ માનસિંહ. ૬ ભ ભટ. ૧૬ .
૨૬ પવસિંહ. ૧૭ વૈસિંહ. ૨૭ ચૈત્રસિંહ ૮ મહાયિક. ૧૮ વિજયસિંહ. ૨૮ તેજસિંહ. ૯ ખુમાણ.
૧૯ અરિસિંહ, ૨૯ સમસિંહ. - ૧૦ લિટ.
૨૦ એસિંહ.
ઉપરની વંશાવલિમાં આવેલા સર્વ પુરૂ પુત્ર, પિત્ર ને પ્રપત્ર, એવે ક્રમે નથી, પરંતુ કોઈ ભાઈ ભત્રીજા પણ છે.
૧ પારકરના યાદવ તે સમા; કચ્છના જાડેજાના ભાયાત. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com