________________
અજયપાળ-બાળ મૂળરાજ બીજો ભીમદેવ
૩૦૫
માળવાન રાજા હતા તે ગૂજરાત ઉજજડ કરવાના મનસુબાથી તેની ઉપર ચઢી આવ્યો, પણ ભીમે તેને ધડધડાવી નાંખતે સંદેશે કહાવ્યો કે,-- “રાજા માર્તડ, જે સૂર્યવંશને દીપાવે છે કે, માત્ર પૂર્વમાં જ પ્રકાશે છે; પણ “તે જ સૂર્ય જ્યારે પશ્ચિમમાં આવવા માંડે છે ત્યારે તેનું તેજ અસ્ત પામે
છે.આ પ્રધાનના શબ્દચાતુર્યને સંદેશ સાંભળીને તે પાછો જતે રહ્યો. મેરૂતુંગ કહે છે કે, પછીથી તેના પુત્ર અર્જુનદેવે ગૂજરાત લુંટયું. આ લખાણને માળવાના અર્જુન રાજાના લેખને પૂરાવો મળે છે. તે લેખ ઈ. સ. ૧૨૧૦ને છે, ને તેમાં લખ્યું છે કે, “સુભટવર્મ (અથવા સેહડ) “જે અર્જુન રાજાને પિતા થતો હતો તેણે પોતાના ક્રોધાયમાન પરાક્રમને
ગર્જના કરત કેપ ગૂજરાતનાં શહરે ઉપર ચલાવ્યા;અને અર્જુન રાજા ૫ણ છેક હાને હતા તેવામાં પણ, “તેણે જયસિહ રાજાને (માળવા જિતી લેનાર રાજાની પછી થનાર અણહિલપુરના રાજાને આ વાત બરાબર લાગુ પડે છે.) છોકરાંની રમતમાં પણ નસાડી મૂકયો હતો.” એક બીજે લેખ પછવાડે દાખલ કરવામાં આવેલ છે તેમાં બાળ મૂળરાજની પછી થનાર ભેળા ભીમદેવે ગ્રાસ આપેલ તે વિષે લખ્યું છે, અને તે ઈ. સ. ૧૨૧૦ની સાલને છે, તેમાં ભીમદેવને બીજે સિદ્ધરાજદેવ અને નારાયણને અવતાર લખ્યો છે.
એ પુસ્તકમાં અણહિલવાડને ભોળો પણ પરાક્રમી સેલંકી રાજા કાંઈ ઉતરતી પંક્તિમાં દાખલ થયે નથી. અમે હવે નીચે જે લખિયે છિયે તે ચંદના રાસ ઉપરથી લખિયે છિયે.
ભેળા ભીમદેવના રાજ્ય સંબંધી ગુજરાતને ઈતિહાસ લખનારાઓએ થોડું લખેલું છે; તથાપિ સારા ભાગ્યે કરીને તેટલે ગાળો મુસલમાન ઈતિહાસકોએ પૂર્યો છે, અને વળી ગૂજરાતની ધરીના સામ્મરના ચહાણુ રાજાઓને જે રાસ ચંદ બારેટે લખ્યો છે તે વિષમ પણ ચિપમ પુસ્તકમાં અણહિલવાડને ભોળો પણ પરાક્રમી સોલંકી રાજા કાંઈ ઉતરતી પંક્તિમાં
૧ બંગાળ એશિયાટિક સાઈટીનું જર્નલ ૫ મું પૃષ્ઠ ૩૮૦ પ્રમાણે વળી પૃષ્ટ ૧૬૬ ની ટીષ જુ.
૨ પાછળ પૃષ્ઠ ૯૩ મે અમે જે લેખ છાપો છે તેમાં મમિના સિદ્ધાન સત્તમ રાવર્તિ શ્રીમદ્ મીણવઃ એમ છે. અને સંવત ૧૨૮૦ નો લેખ કયર્ણિવને છે તેમાં નાયાવતાર શ્રીમીવ એવું વિરૂદ ભેળ્યું છે. (જુઓ ડા. બુલરની છપાવેલી ૧૧ લેખની ચોપડી.)
૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com