________________
૩૦૪
રાસમાળા
વાતા હતા; તે ઈ સ૦ ૧૧૭૯ માં ગાદિયે બેઠા,૧ અને ૩૬ વર્ષ રાજ્ય કર્યું. મેરૂતુંગ લખે છે કે, એના વારામાં શ્રી સાહડ દેવ (સુભટવર્મા) પુરૂષો પકડાઈ ગયાં. મુસલમાનાના ધર્મશાસ્ત્ર પ્રમાણે તુર્કી, અહ્વાન અને સેગલે ક્રિયા કુંવારી હાય તા પવિત્ર ગણાય છે તેટલા ઉપરથી એવી જે હતી લેમને સ્ત્રી તરીકે રાખી લેવાને કંઈ ખાધ ગણવામાં આવ્યા નહિ. ખીજી જે હતી તેમને પણુ જીલાખ આદિથી પવિત્ર કરી તેમના ધર્મશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે (કુરાનની ૨૪-૨૬ આયાત પ્રમાણે) જે દુષ્ટ સ્ત્રિયા હતી તે દુષ્ટને અને સારી સારા માણસાને પરણાવી; જે આખરૂવાળા માણસા હતા તેમની દાઢિયા ખાડાવી નંખાવી અને તેમની ગણના શેખાવતામાં કરી, અને શેખાવતાને વાઢેલ જાતના રજપૂતામાં ભેળવી લીધા. અને જે નીચા હતા તેમને કાળી, ખાંટ, બારિયા, અને સેરની જાતમાં ભેળવી દીધા. અને પરણેતરની તથા મરણુઅવસરની વિધિયા તેમના પેાતામાં જે ચાલતી હતી તે ચલાવવા દેવાની છૂટ આપી, અને ખીજાએથી અળગા હેવાને ફરમાન કરવામાં આવ્યું; પણ ખરૂં તે શું બન્યું હશે તે પરમેશ્વર જાણે. ૨. ઉ.
૧ ખીજા ભીમદેવના રાજ્યના અંત ૩૬ વર્ષે એટલે ઈ. સ. ૧૨૧૫ માં આવ્યાનું ઉપર લખેલું છે, તે સેલ્ડંગના લખાણથી ખાટું ઠરે છે, એટલું જ નહિ પરંતુ તામ્રપટ્ટોના શેષ ઉપરથી પણ તે તેવું જ કરે છે; કેમકે ઈ.સ. ૧૨૩૧ ના આબુના લેખમાં ભીમદેવને “રાજાધિરાજ” લખ્યા છે, અને એ લેખને આધાર આ પુસ્તકમાં મિ. ફાર્બસે લીધે છે, છતાં એ ભૂલ થયાનું કારણ એમ જણાય છે કે ૬૩ ને બદલે અંક અવળાસવળી થઈ જતાં ૩૬ થઈ ગયા છે. સૈરૂત્તુંગ પ્રબંધચિંતામણિમાં સાફ હે છે કે—સંવત્ ૧૨૧ પૂર્વ વર્ષ ૬૨ શ્રી મીમયેવેન રાજ્ય નૃતં” એટલે વિ. સં. ૧૨૩૫ થી ૬૩ વર્ષે એટલે ૧૨૯૮ (ઇ. સ. ૧૨૪૧-૪૨) સુધી ભીમદેવે રાજ્ય કહ્યું. ભીમદેવનાં તામ્રપટ્ટો મેરૂતુંગના રહેવા સાથે ખરાખર મળતાં આવે છે. એનું છેલ્લું તામ્રપટ્ટ (ડૉક્ટર યુલરે પ્રસિદ્ધ કરેલ ૧૧ તામ્રપટ્ટ પૈકી અંક ૯ નું) સંવત્ ૧૨૯૬(ઈ. સ. ૧૨૪૦)નું છે. એના પછીના રાજકર્તા ત્રિભુવનપાળનું એક સં. ૧૨૯(ઈ. સ. ૧૨૪૨-૪૩ )નું છે, એટલે ભીમદેવનું રાજ સંવત્ ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૧–૪૨) સુધી હતું.
અમારી પાસેની એક પટ્ટાવલિ પ્રમાણે બાળ મૂળરાજે સં. ૧૨૩૨ ના ફાલ્ગુન સુદ્ધિ ૧૨ થી તે સં. ૧૨૩૪ના ચૈત્ર શુદિ ૧૪ સુધી ૨ વર્ષ ને એક માસ રાજ્ય કહ્યું. ત્યાર પછી એના ભાઈ ભેાળા ભીમે સં. ૧૨૩૪ ના ચૈત્ર શુદિ ૧૪ થી રાજ્ય કહ્યું; એમ લખ્યું છે; અને વિચારશ્રેણીમાં પણ લખ્યું છે કે:—
rr
तत्स्तदेवोप श्री भीभदेव राज्या इति राजावली.
,,
આ તથા અમારી પાસેનાં બીજાં જૈન પાનામાં સંવત્ ૧૨૩૫માં લીમનું ગાદીનું
વર્ષે લખ્યું છે, તેથી તે ઈ. સ. ૧૧૭૯ માં (સં. ૧૨૩૪ માં) રાજકર્તા હતા, તે વિષે કાંઈ પણ શક નથી, કારણ કે અણુહિલવાડના બાલમેર પાસે કેરાલુ નામના ઉજ્જડ ગામના ઈ. સ. ૧૧૭૯(સં. ૧૨૩૫)ના લેખ ઉપરથી જણાય છે કે, તે લેખ પ્રખ્યાત ભીમદેવના વિજયી રાજ્યસમયે લખાયા હતા. ર. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com