________________
અજયપાળ-બાળ મૂળરાજ-બીજે ભીમદેવ ર૯૯ વઢવાણુને સાધુ મેરૂતુંગ, મ્લેચ્છ વિષે લખે છે, તે મુસલમાન હતા, અને તેઓ મહમૂદ ગજનીના વારા પછી દોઢ સકું વીત્યા પછી અણુ
એને (અજયપાળને) અંગજ એટલે ઓરસપુત્ર દિગ્ગજના દંતુષ રૂપી શય્યા ઉપર જેની કીર્તિયે વિશ્રામ લીધો છે–એટલે દિશાઓના અંત સુધી જેની કીર્તિ વ્યાપી રહી છે, એ મૂળરાજ થયો. તેણે હાનપણમાં તુરષ્ક(તુ)નાં માથાંને રમત કરતાં જયલક્ષમીરૂપ લતાનાં ફળ ન હોય! તેમ ગ્રહણ કર્યાં હતાં. ભાવાર્થ એ કે એણે તુર્ક લોકોનાં માથાં રમત કરતાં કરતાં કાપી નાંખ્યાં હતાં.
यस्मिन् सदोच्चैः शिरसि प्रतीची महीभृति स्फारबलांबुराशा ॥ ___ अस्तं समस्तारियशःशशांक प्रतापचंडद्यतिमंडलाभ्यां ॥ ४६ ॥
જેનું સૈન્ય સમુદ્ર જેવડું વિસ્તારવાળું હતું, તે પશ્ચિમ દિશાને રાજા રાજશિરોમણિ મળરાજ અરિના યશરૂપી ચંદ્ર અને તેમના પ્રતાપરૂપી સૂર્યમંડળની સાથે અસ્ત પામે.
श्री भीमदेवोऽस्ति निरर्गलोग्रभुजार्गलग्रस्तसमस्तशत्रुः ॥ विभ्रत्करे भूवलयं पयोधिवेलामिलन्मौक्तिकमस्य बंधुः ॥ ४७ ॥
શ્રી ભીમદેવ, એને ભાઈ બંધન વિનાના ઉગ્ર ભુજારૂપી ભૂંગળથી જેણે સમસ્ત શત્રુઓને ગ્રસ્ત કર્યા છે, એ તે (ભીમદેવ) જે સમુદ્રની વેલમાંથી મળી આવતાં મતી સહિતના ભૂવલયને પિતાના હાથમાં ધારણ કરતો હ.
आजन्म सद्मासदां मदेकक्षणप्रदानात् क्षयमेषमागात ॥ इति स्मरन् यः कनकानि दातुमुन्मूलयामास न हेमशैलम् ॥ ४८ ॥
જે મેરૂ જન્મથી જ દેનું ઘર છે, તે મારા એક ક્ષણના દાનથી ક્ષય ન થાઓ, એમ મનમાં આવ્યું જેણે સેનાનું દાન આપવા માટે તે પર્વતને નિર્મળ કર્યો.
यद्दानमश्रावि सदानुभूतमेवार्थिभिगातिषु खेचरीणां ॥ विलासहेमादिसुमेरुपादधियागतानां स्वगृहोपकण्ठे ॥ ४९ ॥
દરબારની પાસે કીડા માટે બનાવેલા સુવર્ણના પર્વત ઉપર મેરની શાખાની ભ્રાંતિથી આવેલી અપ્સરાઓની ગતિમાં યાચકોએ પ્રથમથી અનુભવેલું જેનું દાન સદા સાંભળવામાં આવતું હતું. ૪૯ કીર્તિકોમુદીમાં લખ્યું છે કે"धृतपार्थिवनेपथ्ये निष्क्रान्तेऽत्र शतक्रतो। जयन्ताभिनयं चक्रे मूलराजस्तदङ्गजः ॥ ५६ ॥ चापलादिव बालेन रिलता समराङ्गणे । तुरष्काधिपतेर्येन विप्रकीर्णा वरूथिनी ॥ १७ ॥ यच्छिन्नम्लेच्छकङ्कालस्थलमुच्चैर्विलोकयन् पितुः प्रालेयशैलस्य न स्मरत्यर्बुदाचल:" ॥ ५८ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com