________________
૧૧૬
રાસમાળા “દાદર કરીને હતો તેને ચેદીના રાજા ભણી મોકલી કહાવ્યું કે ખંડણી “આપવાનું માન્ય કરશે તે અમે સલાહ કરીશું. દાદરે જઈને કહ્યું કે “અમારા રાજાએ, દશાર્ણવને રાજા, કાશીના રાજા, અને બીજા ઘણું “રાજાઓને તાબે કરી લીધા છે. વળી ભટ્ટ નામે ગજબંધના રાજાએ દૂર દેશથી આવીને પોતાનું શરણુગતપણું બતાવ્યું છે; તૈલીંગને રાજા તૃતીક પિતાનાં હથિયાર છોડી દઈને નમી પડ્યો છે; અયોધ્યાને રાજા, જેણે “આગળ કોઈને ખંડણું આપેલી નહિ તેણે ગાઈના રાજા પાસેથી લીધેલ “ખજાને ભીમદેવને આપી દીધો છે. કર્ણ રાજાએ, થોડી ઘડભાંજ કલ્યા. પછી, બીજા મહેટા રાજાઓ સંબંધી તેને કહેવામાં આવ્યું હતું તેમની “પ્રમાણે વર્તવાને માન્ય કર્યું અને ભીમને તાબે થયે, તથા દાદરની “સાથે તેણે સોનું, હાથિયો, પવનવેગી ઘેડે, અને બીજા મૂલ્યવાન પદા“થોને નજરાણે મેકલ્ય; તે સાથે વળી તેણે માળવાના રાજા જ “પાસેથી સોનાની પાલખી લીધી હતી તે મેકલી. આ બધી ભેટ લઈને સિદ્ધાર્થ પ્રતિનિધિ, ભીમદેવ પાસે પાછો આવ્યો. તેણે સલાહના કરાર “સ્વીકારીને, પોતાના પ્રધાન પાસે બહાલ રખાવ્યા અને જયેત્સવ કરતે “અણહિલવાડ પાછો આવ્યો. ત્યાં નગરના લેકે ઉત્સવનો દિવસ હોય તેમ “સારાં લુગડાં લતાં પેહેરીને આનંદભણ્યા તેના સામા ગયા; કેમકે ભીમના “રાજ્યમાં તેઓ ઉપર કાંઈ સંકટ આવ્યું ન હતું તેથી તેના પ્રતિ પ્રજાની “પ્રીતિ હતી. માત્ર છુપા ચેરથી જ તેઓને રક્ષવામાં આવતા હતા એટલું જ “નહિ પણ ઉધાડા શત્રુઓ તેમનાં શહર ઉપર લુંટ કરી શકે નહિ અને આગ લગાડી દઈને ભયંકર આપત્તિમાં નાંખે નહિ એવી રીતે તેઓને રક્ષવામાં આવતા હતા.”
એ પ્રમાણે હેમાચાર્યો વૃત્તાન્ત આપે છે, તેમાં ભીમ અને માળવાના પ્રખ્યાત રાજા ભેજ તથા છેક પૂર્વ ભણના રાજા કર્ણના રાજ્ય વિષે તેણે લખ્યું છે તેની સાથે બીજાઓનું લખવું મળતું આવે છે; અને હેમાચાર્યે પોતાના વર્ણનમાં પંજાબ અને સિન્ધની લડાઈ વિષે સૂચવ્યું છે તે ગજનીના સુલતાન મેદુદના માણસ અને હિન્દુઓ વચ્ચે મુસલમાનોને
૧ ગેરગ ડામર નામ આપે છે. ૨. ઉ.
૨ ને સોનાની પાલખી કર્ણને ભેટ આપી હતી પણ ભીમે જ્યારે ભેજની પાસેથી રાજ્ય લઈ લેવાનો પ્રપંચ રચ્યો ત્યારે તે ભીમ સાથે મળી ગયા હતા અને ટીમને કેટલીક ભેટ (વા ધાર શન્યક ઇતિહાસ પૃ. ૬૪) આપી તે સાથે પેલી પાલખી પણ ભીમને અપલુ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com