________________
૨૩૮
રાસમાળા મૂકીને ગયા છે તેનું રાજ્ય કેવા પ્રકારે ચલાવશે ?” ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તમે કહેશો તેમ તમારી સલાહ પ્રમાણે.” સામે તેના કાનમાં સિદ્ધરાજના વીર્યવાન અવાજની આજ્ઞાઓ પડી ગયેલી હતી તેથી આ કુંવરનું કહેવું ઘણું રડતું અને પિચું જણાયું તેથી એને પણ પસંદ કર્યો નહિ. ત્યાર પછી કુમારપાળ બેઠે. તેને પણ એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યું, એટલે એકાએક ચમકી ઉઠી પગે થયો ને તેની આંખે શરના જુસ્સાથી લાલ અગ્નિ જેવી કરી દેતેકને તરવારને મ્યાનમાંથી અધ ખેંચી પહાડી. તે વેળાએ ધન્ય ધન્યના અવાજથી રાજસભા ગાજી ઉઠી, અને કાન્હડદેવે તથા ગુજરાતના બીજા
ડે છે. ઉચ્ચ નામની જગ્યા આજે પણ છે. ઉચ્ચ અથવા ઉછ નામ ઉત્તર હિન્દુસ્તાનમાં પ્રસિદ્ધ છે. ઉચ્ચ નગર જેનું મુખ્ય શહર એવા દેશને ઉચ્ચ દેશ કહો જણાય છે.
૮ અબુરા–સિંધના કરાંચી જીલ્લામાં પ્રાચીન નગર હતું. તેની આસપાસ કેટ હતા, અને તેમાં પ્રસિદ્ધ દેવાલ હતાં. મુસલમાનોએ ઈ. સ. ૭૧૧ ના હુમલામાં તેડી નાંખ્યાં. આજે પણ એ ઠેકાણેના લેકે દેવલ, દેબલ, દાવળ એવા નામથી તેને ઓળખે છે.
આ નગર જેનું મુખ્ય સ્થાન હતું તે દેશ તે અંબેરા, ભંભેરા, હવે જોઈયે.
૧૪ જલંધર-પંજાબ દેશમાં આવેલ એક પ્રદેશ. તે સમયે જ દેશ હતો. તેનું ક્ષેત્રફળ ૧૨, ૧૮૧ ચોરસ મૈલ ગણવામાં આવ્યું છે એની ઈશાન કોણમાં હેશિયારપુર જીલ્લો છે, વાયવ્ય કેણુમાં કપુરથલા અને ખિયાસ નદી છે. દક્ષિણમાં સતલજ નદી આવી છે. સતલજ અને બિયાસ નદીની વચ્ચે ત્રિકોણાકાર પ્રદેશ જલંધર આબ કહેવાય છે અને તે ઘણે ફળદ્રુપ ગણાય છે. પ્રાચીન સમયમાં ચંદ્રવંશી રાજાઓના તાબાને આ દેશ હતા. કાંગડા પર્વતના પ્રદેશમાં ન્હાના ન્હાનાં સંસ્થાનો છે. ત્યાં આજે પણ તેના વંશજો છે. અને તેઓ મહાભારતમાં આવેલા સુણસર્મ ચંદ્રથી ઉતરેલા ગણાય છે. તેણે મહાભારતની લડાઈ પછી પોતાનું મુલતાનનું રાજ્ય છોડ્યું અને કાચ અથવા તિગર્ત નામે રાજ્ય જલંધર દોઆબમાં સ્થાપ્યું.
સાતમા સંકડામાં હ્યુએનંગ નામને ચીને યાત્રાળુ આવે તેના લખાણ ઉપરથી જણાય છે કે, હવણું જે જલંધર જીલ્લો ગણાય છે તે ઉપરાંત હેશિયારપુરકાગડા પર્વતને પ્રદેશ અને હવણુંનાં ચમ્મા, મંડી, અને સિરહિદ સંસ્થાનને પ્રદેશ પણ તેમાં આવી જાય છે.
પદ્મપુરાણ ઉપરથી જણાય છે કે, જલંધર દેત્યે તેની સ્થાપના કરી હતી.
જલંધર શહર ચીની મુસાફરે બે માઈલના ઘેરાવાનું લખ્યું છે. તેની પાસે બે જૂનાં પ્રાચીન તળાવ છે. ગજનીના ઇબ્રાહિમે મુસલમાનની ધૂંસરી નીચે તે આણું દીધું હતું. મેગલેના રાજ્યને સમયે સતલજ અને બિયાસ નદીના દોઆબની તે રાજધાની હતી. તેના ના જુદા વિભાગ પડેલા હતા અને તે પ્રત્યેક વિભાગની આસપાસ જાલા જ કેટ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com