________________
કુમારપાળ
૨૫૭ જ્યાશ્રયમાં આ જીર્ણોદ્ધાર વિષે લખવામાં આવ્યું છે અને રજપૂતસ્થાનના ઈતિહાસ લખનારના જોવામાં દેવપટ્ટણમાં ભદ્રકાળીના દેવાલયમાં
प्रीतः श्रीजयसिंहदेवनृपतिर्घातृत्वमात्यंतिकम् ।
तेनैवास्य जगत्त्रयोपरिलसत्यद्यापि धीजम्भितम् ॥ ८॥ ત્યાંથી તે ફરતો ફરતો માલવ, કાન્યકુજ, અને અવંતીમાં આવ્યું ત્યાં તપ કર્યું, અને પરમાર રાજાઓને પિતાના શિષ્યો બનાવ્યા અને મઠનું સારી રીતે રક્ષણ કર્યું. અવંતીમાં તે વખતે જયસિંહદેવ રાજા રાજ કરતા હતા તે તેના ઉપર પ્રસન્ન થયા અને અત્યંત ભ્રાતૃત્વ તેમનામાં ધારણ કર્યું. તેને લીધે જ આજ દહાડા સુધી ત્રણે લકમાં તેની બુદ્ધિને મહિમા વખણાઈ રહ્યો છે. (૮)
ચક્રવતી સિદ્ધરાજ જયસિંહ જ્યારે સ્વર્ગે ગયો ત્યારે તેની ગાદિયે, અતિશય પ્રતાપવાળે અને ધાધિપ બલાદ(લ) તથા જાંગલભપરૂપી હાથિયેના મસ્તક ઉપર તલ૫ મારવામાં સિંહ જેવા કુમારપાળ બેઠે. કુમારપાળ ત્રણે લેકને કલ્પતરૂ જેવો હતું. તેના અમલમાં ભાવ (વિદ્વાન) બૃહસ્પતિયે જીર્ણ થએલા દેવપટ્ટણના દેવાલયને જીર્ણોદ્ધાર કરવાને કહ્યું. કુમારપાળે તેમના કામથી પ્રસન્ન થઈ ગાર્ગીય વંશમાં ઉત્પન્ન થયેલા તે ભાવ બૃહસ્પતિને સર્વેશ ગડેશ્વરની પદવી આપી, અને તુષ્ટિદાનમાં કેટલાંક આભૂષણો આપ્યાં તથા તેની સાથે પોતાની રાજમુદ્રા (મહોર) આપી. ભાવ બહસ્પતિ કૈલાસ પર્વતના જે મહાદેવને પ્રાસાદ તૈયાર કરાવી મૂકેલો જોઈ તે પ્રસન્ન થયો અને તેને વંશપરંપરાનું ગંડવ( શ્રેષ્ઠતા)નું પદ આપ્યું
खमर्यादां विनिर्माय स्थानकोद्धारहेतवे । पंचोत्तरां पंचशतीमार्याणां योऽभ्यपूजयत् ॥ २३ ॥. देवस्य दक्षिणे भागे उत्तरस्यां तथा दिशि । विधाय विषमं दुर्ग प्रावयत यः पुरं ॥ २४ ॥
મર્યાદા નિર્માણ કરીને તે સ્થાનકના જીર્ણોદ્ધાર અર્થે ૫૦૫ આર્ય પુરૂષ(બ્રાહ્મણો)નું વરૂણું કર્યું. (૨૩) દેવ(મંદિર)ના દક્ષિણ અને ઉત્તર ભાગમાં દેવસ્થાનના કોટનો ભાગ વધારીને નગર વિસ્તાર કરયો. (૨૪)
गौर्या भीमेश्वरस्याथ तथा देवकपर्दिनः । सिद्धेश्वरादिदेवानां यो हेमकलशान् दधौ ॥ २५ ॥ नृपशालां च यश्चके सरस्वत्याश्च कूपिकां । महानसस्य शुद्धयर्थं सुस्नापनजलाय च ॥ २६ ॥ कपर्दिनः पुरोभागे सुस्तंभां पशालिकां ॥ रौप्यप्रणालं देवस्य मंडुकासनमवे च ॥ २७ ॥ पापमोचनदेवस्य प्रासादं जीर्णमुद्धृतम् । तत्र त्रीन, पुरुषांश्चक्रे नद्यां सोपानमेव च ॥ २८ ॥ ૧૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com