________________
કુમારપાળ વિષે વિશેષ વૃત્તાન્ત
૨૮૭
તેમની હસ્તક જિવહિંસા ન કરવાનું શાસન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સ્વહસ્ત શ્રીવૃતપાક્ષદેવસ્ય લિખિતમિદં પારિ॰ લક્ષ્મીધર સુત ઠે. જસપાલેન પ્રમાણું તિ.
મારવાડમાં બાડમેર તાબાના હાથમાની પાસે કેરાડુ ગામ ભારમેથી આશરે દશ ગાઉ ઉપર છે. ત્યાં ઘણા છહું દેવલ અને ધરાનાં ખંડેર છે. તેમાં એક દેવલના સ્તંભના પથ્થરમાં સંવત ૧૨૦૯ માધ વિદે ૧૪ શિનવારના કુમારપાળના સમયના લેખ છે. તેમાં–રાજાધિરાજ પરમેશ્વર ઉમાપતિવરલબ્ધ પ્રોઢપ્રતાપ-નિર્જિત સલરાજભૂપાલ શ્રીમતકુમારપાળદેવ વિજયરાજ્યે શ્રીમહાદેવને હસ્તક શ્રીકરાૌ સમસ્તમુદ્રાવ્યાપાર હતા, તેવામાં શ્રીકિરાટકપ, લાટ, હ્રદ, શ્વરકૃપાથી પ્રાપ્ત થયાં હતાં ત્યારે મહારાજશ્રી આલણુદેવે મહાશિવરાત્રીને દિવસે પ્રાણિયાને માટે અભયદાનશાસન પ્રસિદ્ધ કર્યું. તેમાં એમ ઠરાવ્યું કે શુદ્ધિ અને વિદ પક્ષની અષ્ટમી, એકાદશી, અને ચતુર્દશીને દિવસે ત્રણે નગરમાં જીવહિંસા કરશે અથવા કરાવશે તેને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવશે. કાઈ પાષ્ટિતર જીવવધ કરશે તેના પાંચ ક્રમ દંડ કરવામાં આવશે. રાજકુટુંબમાંથી કાઈ પ્રાણીના વધ કરશે તે તેને એક દ્રમ દંડ થશે. (આ કટારી) મહારાજશ્રી અહદેવના સ્વહસ્તની છે. મહારાજ પુતશ્રી કેત્તુણુદેવની સંમતિ છે, તેના પુત્ર મહારાજ—લિ. સાંધિવિગ્રહિક ઠ. ખેલાદિત્ય. શ્રીનંદ્રલપુર(નાડેાલ )વાસી પ્રાગ્યવંશના શુભંકર નામના શ્રાવકના પુત્ર જેએ પૃથ્વીમાં ધાર્મિક ગણાયા તે પૂતિગ, તથા સાલિગ એ બંનેએ પ્રાણિયાનું અભયદાનશાસન પ્રસિદ્ધ કરાવ્યું. (ભાવનગરના પ્રાકૃત અને સંસ્કૃત લેખનું અંગ્રેજી પુસ્તક પૃ. ૧૭૨ તથા ૨૦૬). ૨. ઉ.
ચિતાડમાં બ્રહ્માનું મંદિર છે જે લાખણમંદિર હેવાય છે તેમાં સંવત્ ૧૨૦૭(ઇ. સ. ૧૧૪૧)ના કુમારપાળના લેખ છે તે ઉપર મહિના અને મિતિ કારેતલા ભાગ ચૂંટી ગયા છે. તેમાં એવા ભાવાર્થં છે કે મૂળરાજ પછી કેટલીક પ્લેડિયે સિદ્ધરાજ થયા, અને તેના પછી કુમારપાળદેવ થયેા. જેણે પેાતાના અજિત મન અને બળવડે કરીને પેાતાના સર્વ શત્રુઓને દળી નાંખ્યા, જેની આજ્ઞાએ ખીજા પૃથ્વીતિયેાએ પેાતાને મસ્તક ચડાવી લીધી, જેના પાદે શાકંભરીના રાજાને પાતાનું મસ્તક નમાવવાની અગત્ય પડી, જે તે જાતે સેવાલક સુધી અને શાલપુરી નગરી સુધી ચડાઈ લઈ ગયા અને પર્વતપતિયાને તેણે નમાવીને પેાતાને પગે પાડ્યા.
સાત ક્ષેત્રનું પાષણ કરવાના ઉપદેશ હેમચંદ્રે કુમારપાળને કહ્યો તેમાં તેને હેવામાં આવ્યું કે ૧ જિનમંદિર, ૨ જિનપ્રતિમા, ૩ જિનાગમ, ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com