________________
૨૯૬
રાસમાળા અજયદેવને રાજકારભાર જેવો ઘાતકી અને કલહભરેલો હતો તે જ ટુંકે હતે.
विभिर्वत्रिभिर्मासै त्रिभिः पक्षैत्रिभिर्दिनैः ।
अत्युत्कटैः पुण्यपापैरिहैव फलमभुते ॥ ગીતિ–ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પક્ષે કે પછી ત્રણે વાસે;
પુણ્યપાપ અતિશયનાં, ફળ નિશ્ચય તે અહિં મળી જાશે. શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે અને બન્યું પણ તેમ જ. તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યા પછી તેને દ્વારપાળ વિજલદેવ કરીને હવે તેણે અજયપાળના હૃદયમાં કટારી પેશી. અને ધર્મનું મંદિર તોડી પાડનાર પાપીને કીડાઓએ ખાધો, નરકમાં જવાનું પાસે આવ્યું જેઈને તે નજરે દેખાતું બંધ થઈ ગયો.”
અજયપાળની પછી બીજે મૂળરાજ અથવા બાળ મૂળરાજ ઈ સ૧૧૭માં ગાદિયે બેઠે; અને બે વર્ષ (૧૧૭૯ સુધી) રાજ્ય કર્યું. મેરૂતુંગે તેના વિષે જે કાંઈ થોડું લખ્યું છે તેટલું પૂરેપૂરું અમે અહિં દાખલ
“संवत् १२२९ वैशाख शुदि ३ सोमे अयेह श्रीमदणहिल्लपट्टके समस्तराजावलीविराजितमहाराजाधिराजपरमेश्वरअजयपालदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनिमहामात्य श्री सोमेश्वरे श्रीकरणादौ."
૧ અજયપાળનાં વિરૂદ ડા. બલરના લેખસંગ્રહમાં અંક ૫-૬-૭ ના લેખમાં પૃષ્ઠ ૭૦, ૭૫, અને ૮૪માં તથા ઈન્ડિયન આન્ટીકરીના ભાગ ૬ ને પૃષ્ઠ ૧૯૯ તથા ૨૦૧ અને ૨૦૩ મે નીચે પ્રમાણે છે –
महाराजाधिराजपरमेश्वरपरमभट्ठारक हेलाकरद्रीकृत सपादलक्ष क्षमापाल श्री अजयदेव ॥५॥ परमेश्वरपरमभट्टारकमहाराजाधिराजपरममाहेश्वर
हेलाकरदीकृत सपादलक्ष भापाल श्री अजयपालदेव ॥ ६॥ परमेश्वरपरमभट्टारकमहाराजाधिराज परम माहेश्वर प्रबलबाहुदंडदर्परूपकंदर्पहेलाकरदीकृतसपादलक्ष क्षमापालश्री अजयपालदेव ॥ ७ ॥
અંક ૮, ૯ તથા ૧૦ ના લેખમાં “ઉત્તમ” ને બદલે “મફા' શબ્દ મૂકે છે, એટલો જ ફેર છે.
આ રાજાને “પરમમાહેશ્વર” અથવા “મહામાહેશ્વર”નું વિરૂદ તામ્રપટમાં આપેલું છે, તે ઉપરથી જણાય છે કે-જેનધર્મને તેડી શૈવમાર્ગને કરી પ્રચાર કરવાને આરંભ એના સમયમાં તાજે થયો હતે. અને તેથી કરીને જૈનગ્રંથકારેએ એની નિદા કરી વિશેષ વૃત્તાંત લખ્યો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com