________________
કુમારપાળ
૨૬૭
લેતી વેળાએ આચાર્યે તેને શીખામણ દીધી કે, પુરૂષ વારસ મૂક્યા વિના જે મરી જાય છે તેની માલમતા રાજકાષમાં ગ્રહણ કરવામાં મ્હાટું પાપ
ચાનું ધન દરબાર દાખલ કરવાના ચાલ કહાડી નાંખ્યા અને વાર્ષિક ખેતેર લાખ જેટલી ઉપજના ત્યાગ કર્યો, અને ધારાશાસ્ત્રમાંથી પણ તે કલમ કૂહાડી નાંખી અઢારે દેશેામાં ઢંઢેરો પીટાવ્યા કે, “ધણી મરી જવાથી રડતી સ્ત્રીને થાના ઉપર ક્ષાર જેવું લાગતું ધનહરણ પૂર્વે થઈ ગયેલા નિર્દેય રાત્નએ બંધ કરી શકયા નથી તેને પ્રજામાં દયાર્દ્ર હૃદય ધારણ કરનાર સમુદ્રમર્યાદિત પૃથ્વીના રાજા કુમારપાળ ત્યાગ કરે છે. ’’
૪ પરણીત્યા અને સ્વવારસંતોષ-ધર્મોથી પુરૂષે પરસ્ત્રીના ત્યાગ કરવા; જગત્માં અપકીર્ત્તિ, કુળના ક્ષય, અને દુર્ગતિમાં ગમન એ સર્વે અબ્રહ્મણ્યનું ફળ જાણી સુજ્ઞ પુરૂષે પરસ્ત્રી ભણી નજર પણ ન કરવી.
ખાર વ્રત લેતાં પહેલાં પરસ્ત્રી મા વ્હેન સમાન' એવું વ્રત તેણે અંગીકાર કહ્યું હતું. ધર્મપ્રાપ્તિ પહેલાં તેને બહુ રાણિયા હતી, તા પણ તે સર્વેનું સ્વપ આયુષ્ય હતાં વ્રત ગ્રહણ કરતી વેળાએ એકલી ભૂપાલદેવી પટ્ટરાણી હતી. તે રાષિયે તે એકલીથી જ સંતેષ માની ફરીને પાણીગ્રહણ નહિ કરવાના નિયમ લીધા.
૫ અપરિમિતઽત્રિત્યાગ અને ક્ચ્છાવરમાળ-ધનપર લાગેલા મનવાળા ક્રિયાહિંસક જીવે પાપ ઉપાર્જન નથી કહ્યું? ધનના સંપાદન, રક્ષણ, અને ક્ષયથી થતા દુ:ખાનળથી કાણ નથી મળ્યા ? આને પ્રથમ વિચાર કરી બાવરાપણાથી થયેલી સ્પૃહાના ત્યાગ કરો કે પાપ અને સંતાપના વિષયમાં સ્થાન જ ન મળે. X તૃષ્ણાથી તપેલા મનવાળા પુરૂષાનું ડગલે ડગલે અપમાન થાય છે, પરિગ્રહથી થતા કલેસ અને તે થકી સમ્ભણુને નર્કગતિ પ્રાપ્ત થઈ એના ખ્યાલ કરી ધર્મના ોધ અને સુખાર્થી પુરૂષ સ્વલ્પ પરિગ્રહ રાખવા.
×
x
કુમારપાળે પાતે જોયલા અને સાંભળેલા પુરૂષ મહાપુરૂષેાના પરિગ્રહને અનુસરી પાપ થકી ખીહીને તેણે નીચે પ્રમાણે પરિગ્રહનું પરિમાણ કહ્યું:છ કાટી સેાનૈયા,
એકહજાર હાથી.
એંશી હાર ગામ.
પાંચસા ઘર.
પાંચમા વખારા.
આઠ કાઠિ રૂપિયા,
એક હજાર તાલા મહા મૂલ્યવંત રત્ના,
ખીજું દ્રવ્યેાની અનેક કોટિયા,
એહુજાર ઘડા ધી, તેલ વિગેરે, એ હાર ખાંડી ધાન્ય, પાંચ લાખ ઘેાડા,
એક હૈજાર ઊંટ.
ઉપર પ્રમાણે સામાન્ય પરિગ્રહ રાખ્યા. સૈન્યમાં અગિઆરસે હાથી, પચાસ હજાર રથ, અગિયાર લાખ ઘેાડા, અને અઢાર લાખ પાયઠ્ઠલ રાખ્યું.
પાંચસે। સભાએ.
પાંચસા ગાડિયા.
૬ વિામનયાધરા દિશાઓમાં ગમન કરવાની મર્યાદા બાંધવી, તેને દિગ્નિરતિ નામનું હેલું ગુણવ્રત કુંડે છે. પ્રમાદી જીવ, લાખંડના ગેાળાની પેઠે, સર્વ દિશાઓના નિયમ નહિ કરવાથી તે તે દિશાઓમાં થતું ક્રર્યું પાપ ન બાંધે? લાભથી પરાભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com