________________
૨૪૪
રાસમાળા
કે તરત ગુજરાતના પૂર્વ ભાગ ઉપર હલ્લો કરવાને તે તૈયાર થઈ રહ્યો છે. આ સમાચાર સાંભળીને કુમારપાળ ઘણે ક્રોધાયમાન થયે.
૧ દ્વયાશ્રય ઉપરથી વિશેષ વૃત્તાન્ત–તેની ટીકા લખનાર અજયતિલક ગણિના અભિપ્રાય ઉપરથી ગુજરાતી ભાષાંતરમાં જે ફેરફાર કરવા ગ્ય જણાયે તે કર્યો છે. તે સંબંધમાં વિશેષ વર્તમાન નીચે પ્રમાણે છે –
શરાવતી નદી જે ઈશાનથી નૈઋત્ય ભણી છે કે તેના પૂર્વ ને દક્ષિણ ભણુના જે દેશ છે તે “પૂર્વના દેશ” ગણાય છે અને તે નદીથી પશ્ચિમના ને ઉત્તરના દેશ છે તે “ઉત્તરના દેશ” ગણાય છે.
સપાદલક્ષ દેશ ગુજરાતની ઉત્તરમાં ગણ્યો છે અને ગુજરાતને સપાદલક્ષ દેશથી પશ્ચિમમાં ગયે છે, અવન્તિને ગુજરાત ને સપાદલક્ષથી પૂર્વમાં ગણી છે.
સપાદલક્ષનો રાજા આa, જયસિંહના દેવ થયા પછી, મદેન્મત્ત થઈ ગયો • હતું. તેણે વિના કારણે વિધ આરંભે. નૈકેતી, શાકલ, કાવ, દાક્ષ, ચૈડકીય, કાશીય, આદિના હક દ્વારા તેણે કુમારપાલની ચર્ચા જાણું લેવા માંડી અને તેના ચારે કાંડાન્ન, પિપલ, કચ્છ, ઈન્દુવક્ર આદિ સ્થાને ફરવા લાગ્યા.
આજે માત્ર મંગલાલંકાર જે રૈવેયક (ગળે પહેરવાને ગળચવે, ગલબંધ) તે હેર હતું અને કંપની કુખમાં ઘાલીને ઘણા દિવસ સુધી જીર્ણ કરેલા લોહની બનાવેલી તરવાર જે કયિક કહેવાય છે તે બાંધી લીધી હતી. એ પ્રમાણે તે રાવણના ગર્વ કરતાં પણ અધિક ગર્વ ધારણ કરતો ચાલ્યો. શત્રુપક્ષને કળવા નહિ દેતાં તથા તેના ચાંડાલોને છેતરતે એક હેરક કુમારપાળ પાસે આવ્યું, અને તેણે નિવેદન કર્યું કે, ઘણું વર્ષ વૈર ધારણ કરેલું પણ તે હવણું જ પ્રકટ કરીને આવ સેના સહિત ચાલ્ય છે, તે આવતી કાલે આપના દેશને સીમાડે આવી પહોંચશે. કથિક એટલે કથા ગામના–કન્યાગઢ અથવા (કન્યકટના) તથા તે ગામની સમીપના, તેમ જ અરણ્ય દેશના, શિવ રૂ૫ દેશના રાજાઓ આપનાથી ભિન્ન થઈને આવને મળ્યા છે, અને હસ્તી ઉપર ચડવામાં ઈન્દ્રની બરાબરી કરી શકે એવો જે ચાહડ તે પણ તેજી ઘોડા અને સુભટો સહિત કાલે જવાનું છે.
પૂર્વ મદ્રને રાજ, અપરેષુકામશમી ગામનો રાજા, ગોમતી નદીના પ્રદેશને રાવ, ગેછયા ને તૈિયા(ગામ)ના રાજા, તેમ જ પૂર્વ ભણુના દેશના ગામ વાહિક ને રેમકના રાજા, યકૃલમ દેશ જે ઉત્તર દિશામાં છે તેના રાજા, પટર અને શરસેનના રાજ, આના પક્ષમાં છે. અવન્તિ દેશમાં ગેનઈ ગામ છે તેને ગેનદીય રાજા કુમારપાળથી ફીટીને અને મળ્યો.
ગુજ, આહજાલ, મદ્ર, નાપિતવસ્તુના રાજા પણ આજના પક્ષમાં હતા. અવતિન બલાલ, આવના પક્ષને તે તેની સાથે કાટક, પાટલીપુત્ર, મધવાસ્તના રાજા વળી આ સાથે સામેલ થયા હતા.
ઉપર જણાવ્યા તે ઉપરાંત આન્નની ભણના રાજાઓ નીચે પ્રમાણે હતા:ઉત્તર દેશના રાજ, શિવહાર નદીની અડખેપડખેના રાજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com