________________
૨૫૧
કુમારપાળ કહે છે કે ચાહક, આ રાજાને મળી ગયો હતે. પણ મેરૂતુંગ માત્ર એટલું જ લખે છે કે વાહડ, જે ઉદયનને દીકરો હતો તેણે એમ કહ્યું હતું.
આ સામંત પાછો પોતાના અધિકાર ઉપર ફરીને આવેલે આગળ આપણું જાણવામાં આવે છે અને તેને કુમારપાળે બહાલ કર્યો છે, એ ઉપરથી જણાય છે કે, લેખ ઉપર જે સાલ છે તેના પહેલાં વાહડ પ્રથમ પિતાના રાજાની સામે બંડખોર હતા તેવામાં ચાહડ કદાપિ મંત્રી હશે.
સિદ્ધરાજના રાજ્યને વૃત્તાન્ત લખતાં જે લેખ વિષે લખવામાં આવ્યું છે અને જે ચિતોડના લાખણના મંદિરમાં જોવામાં આવે છે તથા જેના ઉપર ઈ. સ. ૧૧૫૧ની સાલ છે તેમાં કુમારપાલ સેલંકી વિષે આ પ્રમાણે લખ્યું છે: “એ તે કોના જેવો કહેવાય કે જેણે પિતાના દુજે કમારપાળે પોતાને મહામાય ઠરાવ્યું અને તેના પુત્ર વાડ્મટને સર્વ રાજકારભારમાં સાહાધ્યક નીમ્યો.
આ વાભટ વિદ્વાન હતું તેણે વાભદાલંકાર નામને અલંકારને ગ્રન્ય એક છે. તેની સમાપ્તિયે નીચે પ્રમાણે છે –
बम्भण्ड सुत्ति संपुडमुक्तिअमणिणो पहासमूहन्छ ।
सिरि वाहडत्ति तणओ आसि बुहो तस्स सोमस्स ॥ (ब्रह्माण्डशुक्तिसंपुटमौक्तिकमणेः प्रभासमूह इव ।
श्री वाहड इति तनय आसीद् बुधस्तस्य सोमस्य ॥) બ્રહ્માંડરૂપી છીપને ખેતી મણિને પ્રજા સમૂહ-સેમ એટલે ચન્દ્રને જેમ બુધ તેમ મ (ઉદયનને) વાહડ નામે પુત્ર હતે.
આ સંકરાલંકારનું ઉદાહરણ છે. બ્રહ્માંડરૂપી છીપને મેતીમણિ એ રૂપક, તેને જાણે પ્રભાસમૂહ, એ ઉભેક્ષા. પ્રભાસમહ એ સેમ-સેમ એટલે ચંદ્રમા તેને પુત્ર મુધ તે સેમ એટલે ઉદયન તેને બુધ એટલે બુદ્ધિશાળી બાહડ પુત્ર એમાં શ્લેષ અને જાતિ અલંકાર થયા. આ પ્રમાણે ચાર અલકારનું મિશ્રણ થયું છે. સંવત ૧૮૪૪ ની સાલમાં લખેલી એક પ્રતિ અને બીજી ૧૮૪૮ ની પ્રતિમાં જીવવર્ધન સૂરિની ટીકામાં વાલ્મનું પ્રાકૃત નામ વાહડ તેમ બહડ પણ લખ્યું છે. આ ગ્રન્થ ઉપર પાંચ ટીકાઓ છે. તેમાંની સિંહદેવ ગણીની ટીકા સહિતનું પુસ્તક કાવ્યમાળા નં. ૪૮, નિર્ણયસાગર મુદ્રાયંત્રમાં છપાયું છે, તેના ૧, ૨ પૃષ્ટમાં જુ.
ઉદયનની પછવાડે મહામાત્ય થયો તે આ વાડ્મટ-વાહડ અથવા બાહડ અને ઉદયનની મરણાવસરની ઇચ્છા પ્રમાણે જેને દંડનાયક બનાવ્યો તે આમ્રભટ-આમ્બડ અમ્બડ, ત્રીજો ચહડ, અને એથે સેલદેવભટ-સાલાક-સેલા. ૨. ઉ.
૧ ટફિકૃત વેસ્ટર્ન ઈન્ડિયામાં સંવત ૧૨૦૭ (ઇ. સ. ૧૫૪૧) દાખલ કરયો છે તે ભૂલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com