________________
જગદેવ પરમારની વાત
૧૭ લીધે જ કરી હતી. જગદેવના જાણવામાં રાજાને આ વિચાર આવ્યો એટલે તેણે રાજાની ચાકરી છોડવાનો નિશ્ચય કર્યો, કેમકે એક કહેવત છે કે -
ધારા ભીતર હું રહું, મુજ ભીતર યે ધાર;
જે ધારા પાછી દઉં, તે લાજે પરમાર એનિશ્ચય અમલમાં મૂકવા માટે જગદેવે ઘેર જઈને જાડેજીની સલાહ લીધી, તે બેલ્યોઃ “રાજાએ આપણી સાથે શત્રુતા કરવી ધારી છે; એથી અહિં વધારે “રહેવામાં હવે લાભ નથી; જે રાજા આગ્રહ કરશે તે પણ હવે આપણે રહેવું “નથી; આપણે આપણું ભાગ્ય અજમાવી ચૂક્યા.” રાણી તેના કહેવાને સંમતિ આપતી બોલીઃ “રાજવંશી તરીકે તમારી કીર્તિ જગતમાં વ્યાપી ગઈ છે “અને તમે સારી શોભા મેળવી છે. માટે ઘેર જઈને હવે માતાપિતાને ભેટવું “એ વિશેષ સારું છે. હું પણ મારાં સાસુસસરાજીનાં દર્શન કરીશ. તમારે “સંબંધ જ કહી બતાવશે કે કુંવરે સારું નામ હાડ્યું છે, માટે મુહર્ત જોઈને “આપણે ચાલવા માંડિયે.”
પછી જગદેવે જેશીને બોલાવ્યો, અને મુહૂર્ત ઠરાવીને નગરની બહાર પિતાનો તંબુ ઠોકાવ્યા. એટલામાં ચાવડી પણ પિતાને પિયરથી આવીને પિતાના સ્વામીને ભેટી; તેઓએ ઘણું સુખ ભોગવ્યું. જગદેવે તેને બધી વાત કહી, અને તેણે પણ તેની સાથે ચાલવા માંડયું. તેઓએ ઊંટ ઉપર પિતાની માલમતા લાદી, અને તેમની સાથે તેમના હાથી, ઘોડા, રથ, પાલખીઓ, ઢેર, દાસી, અને દાસ –આખો ઘરવાપરો લઈને નીકળ્યાં. બધું જ્યારે નગરની બહાર આવ્યું ત્યારે જગદેવ ઘોડે ચડીને રાજાની હજૂરમાં ગયો. સિદ્ધરાજે ઉભા થઈને કહ્યું “આવો અહિ બેસો.” પણ જગદેવે ઉત્તર આપ્યોઃ “મહારાજની સેવા મેં ઘણા દિવસ કરી, હવે મને ઘેર સીધારવાની .
ઈતું નથી, પિલા કાળભૈરવને છોડ્ય.” જગદેવે તેને હૈયામાંથી મુક્ત કરો. તે એડિલે થયું હતું તેથી ખેડિયો ખેતરપાળ કહેવાય. તેને લઈને ભાટડી ચાલી ગઈ.
દુહા-“સંવત અગિયાર ચમતરે, ચેત્ર ત્રીજ રવિવાર;
“શિશ કંકાળી ભાટને, દિય જગદેવ ઉતાર. એક બીજે દુહો ધારા યા તદાતા પ. ૪૫ મેં નીચે પ્રમાણે છે:
सम्बत ग्यारसौ इक्यावन जेत मुदी रविवार
કવિ સીલ સર્વિયો, ધારનાર પવાર ૨. ઉ. ? એક બીજે દુહા આ પ્રમાણે છે –
જ્યાં પુંઆર ત્યાં ધાર હૈ, (ર) ધાર તિહાં પુઆર;
ધારબિના પુંઆર નહિ.(ર) નહિ, પૃઆર બિન ધાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com