________________
રા' ખેંગાર
૨૦૧
રના ઉમેટાના રાજા ઉપર શરણ થયાની નિશાની દાખલ, પેાતાની કન્યા આપવાની જોરાવરી કરી હતી. કન્યાને ભાઈ હંસરાજ મહીડેા કરીને હતેા,
નાંખ્યા. ત્યાંથી તેણે એક બારોટ સાથે પોતાના મામા ઉગા વાલાને તળાજે તે હકીકત ક્ડાવી મેાકલી, એટલે તેણે ત્યાં આવી રાને ડાન્યેા.
તે પછી તેના કુંવર (૬) રા'ઢયાસ ઉર્ફે મહીપાળ વ્હેલા ઈ. સ. ૧૧૦૩ થી ૧૧૧૦ સુધી. અણહિલવાડ પાટણથી સેલંકી રાન્નની રાણીયા અને કુંવિયા સામનાથની યાત્રાએ આવેલાં ત્યારે તેનું અપમાન થાય તેવું આચરણ કરવાથી અહિલવાડથી દુર્લભસેન સાલંકીએ લશ્કર સાથે ચડી આવી તેનું રાજનગર વામનસ્થલી (વંથલી) નિતી લીધું તેથી રા' યાસ પેાતાના કુટુમ્બ સહિત જૂનાગઢના ઉપરકાટમાં ભરાઈ બેઠા એટલે સાણંકી લશ્કરે ઉપરકેાટને ઘેરા ઘાલ્યા.
ચૂડાસમાના ભાટ કહે છે કે, એ જિતવા મુશ્કીલ જણાયા ત્યારે એક બીજલ કરી ચારણ હતા તેણે દુર્લભસેનને કહ્યું: “મને મ્હોટું ઈનામ આપે। તા હું એકલે
“જે કામ લશ્કરથી નથી થતું તે કરી આપું.” રાજાએ ઈનામ આપવાનું કબુલ કરવાથી ચારણ, માંગણુ જાત હેાતાં કેટમાં જવાની કાઈએ ના નહેવાથી ગયેા.
રા'ક્રયાસ સારઠી રાણી ઉપર વિશેષ પ્રીતિ રાખતા હતેા; તે રાણીની પણ રાજા ઉપર બહુ સત્તા હતી. એ રાણીને રાત્રિયે એવું સ્વપ્નું આવ્યું કે, રા' પાસે કાઈ ચારણે ત્યાગ(પરવા અથવા દાન)માં રા'નું માથું માગ્યું તે તેણે આપ્યું. એ સ્વપ્નું ખરૂં થવાના ભય લાગ્યાથી એક કાઠામાં રા'ને રાખ્યું અને ત્યાં કાઈ પણ જઈ શકે નહિ તેવા અંદામસ્ત કરચો.
ચારણને આ હકીકત જણાઈ એટલે તે સદરહુ બુરજ પાસે બેસીને રા’ના જશનાં કવિત ખેલવા લાગ્યા. રાહે ઉપરથી બારીમાંથી જોયું તેા ગઢવીને દીઠે, અને તેને ઉપર આવવા સારૂ એક લાકડી દેદરડાને છેડે બાંધી, અને તે લેાઢ અથવા દેહું નીચે લટકતું મૂક્યું. ગઢવી લાકડી ઉપર દેરડું ઝાલીને બેઠા એટલે રાહે તેને ઉપર ખેંચી લીધા. તે વિષે સારો છે કેઃ—
“ચારણ ઢિયા લાઢ, મશે। ગઢ માગણે;
સારઢ રા' દયાસ, સે હણે ન કર્દિ હાડે.” રાહે ચારણને કહ્યું: “જે ગમે તે માગ હું આપવા તૈયાર છું.
ત્યારે ચારણે રાહનું માથું માગ્યું; રા' માથું આપવા તૈયાર થયેા. તે વાતની રા'ના કુટુમ્બમાં ખબર પડતાં ત્યાં સૌ આવ્યાં. ત્યારે ચારણને રાણિયે કહ્યું:
ર
રૂ
અધા થિયેં; ભાઈ યે છ મંગણિહાર;
“અવા ૪ ૫ તાજી
તકડાં ડિયા હાથી ડિયાં હલકાર;
ગિનની ચંદ્રન હાર, છડીંધા સરદાર
(૧ ભાઈ. ર થાય. ૩ જાય. ૪ ઘેાડા. ૫ દઉં ૬ હાથી. ૭ લેને ૮ શરીર. ૯ મૂકશે. ૧૦ શ્રેણી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૬ ક્રિયા
www.umaragyanbhandar.com