________________
૧૪
રાસમાળા
“તથી મેં ઘેાડા ગૂડિયા, નથી ભાષા ભંડાર; “નથી માણી રાણક દેવીને કયમ એળેલા દે ખેંગાર.”
તેની મા મેલી: “તેં તારી મામી રાણક દેવડીને લાવીને તારા મામા હેરી પરણાવી પણ તે ગુણુ વીસરી જઈને ઉલટા તારે માથે અપવાદ “મૂકે છે માટે હવે તારે આ નગરમાં રહેવું નહિ.” પછીથી રા' ખેંગારે પેાતે જ તેને મ્હાડી મૂકયા. એટલે ટ્રુસલ પેાતાના ભાઈ વીસલને પોતાની સાથે લઇને રાત્રિએ ચાલી નીકળ્યે. દરવાજા આગળ આવ્યા ત્યારે દાદુ અને હમીર એ બે રજપૂત કિલ્લેદાર હતા તેઐએ તેમને પૂછ્યું: “તમે અત્યારે “ક્યાં જાએ છે?” તેએ કહ્યું: “માળવેથી દરબારની અફીણની પાઠ “આવે છે તેના સામા અમે જડ્યે છિયે, તે મધ્ય રાત્રીએ પાછા આવીશું તે વેળાએ ઢીલ કલ્યા વિના દરવાજા ઉશ્વાડજો.”
("
પછી બન્ને ભાઈ બ્હાર નીકળ્યા ને સિદ્ધરાજ પાસે આવ્યા ને તેને કહ્યું: “કાકા અમે જાણુતા ન હેાતા કે તમે અમારા કાકા થાઓ છે. તેટલા “માટે અમે અમારા મામા સારૂ રાણકદેવીને લાવ્યા. પણ હવે તે અમારે “માથે અપવાદ મૂકે છે, માટે અમે તમારી પાસે આવ્યા છિયે. જો તમે “અમારી સાથે આવા તે આપણે શ'ખેંગારને મારી નાંખિયે.અને રાણક“દેવડી તમારે સ્વાધીન કરિયે.”
tr
પછી તેમણે તદબીરથી ૧૪૦ ચાદ્દાઓને ગુણમાં ઘાલ્યા અને પાડિયા ઉપર નાંખી તે પક્રિયાઓને દુદા તથા હુમીરની પાસે દરવાજે ઉઘડાવી કિલ્લામાં હાંકી આણ્યા, ને પેલા એ જણને તે જ ઠેકાણે ઠેર કલ્યા. પછી તેઓએ રા'ખેંગારના મહેલ ભણી આવીને રણશિંગડું વગડાવ્યું, એટલે રા’ ખેંગાર લડવાને આવ્યેઃ—
ગયા. આ પ્રમાણે નિર્દોષ પ્રકારથી ખન્ને ઘસઘસાટ ઊંધમાં પડ્યાં. એટલામાં ઘણી વાર થઈ એટલે રા' ખેંગાર ત્યાં આવ્યા અને જોયું તેા બન્નેને એક પતંગમાં સૂતેલાં દીઠાં ને ક્રોષ વ્યાપી ગયા, કે તુરત તરવાર મ્યાનમાંથી હાડીને બન્નેના ઉપર મારી પણ વચ્ચે ખાટની સાંકળ આવી ગઈ તે વઢાઈ ગઈ ને મામી ભાણેજને જરાય વાગ્યું નહિ તેથી તેને લાગ્યું કે એ નિર્દોષ છે. વધારે ખાતરી કરવા તેણે પેાતાના જમઇયા રાણીના ઉછેરેલા એક ચંપાને મારવો પણ તે વાગ્યા નહિ. પછી થાંભલામાં કટાર મારીને દેસલે જે પામરી આઢી હતી તે ખેંચી લઈને પેાતાની પામરી બન્નેને એશડીને પાતે ચાલી નિસર્યો. પણ મનમાં શક રહ્યો તેથી પાતાની વ્હેનને કહ્યું કે તારા પુત્ર મારા ઘર સામું નવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com