________________
સિહારાજ
૨૨૩
“ભવનાં પુણ્ય પાપનાં ફળ મળે છે એવું માનવા લાગે.” આ ઉપરથી આપણને જણાય છે કે, હિન્દુ ધર્મને આ મુખ્ય અભિપ્રાય છતાં રાજાને કેાઈ વેળાએ પણ એથી ઉલટો અભિપ્રાય હશે ખરે.
સિંહપુર અથવા સિહોર શહર મૂળરાજ સોલંકિયે ઔદિચ્ય બ્રાહ્મને દાનમાં આપ્યું હતું તે વિષે આગળ લખવામાં આવ્યું છે. આ દાનને સિદ્ધરાજે નવો લેખ કરી આપ્યો અને વાલાક દેશ તથા ભાલમાં એક સો: ગામ બ્રાહ્મણને દાનમાં દીધાં. ત્યાર પછી કેટલેક દિવસે બ્રાહ્મણને સિહેર અને તેની આજુબાજુનો પ્રદેશ ઘણું જંગલી જનાવલિના ભટકવાથી ભયંકર લાગ્યો અને જે છેક હવણાં સુધી પણ તે જ ચાલ્યા આવ્યો હતો તે છોડીને ગુજરાતમાં આવી વસવાની સિદ્ધરાજ પાસે તેઓએ આઝા માગી. તેણે તેઓને તે પ્રમાણે આજ્ઞા આપીને સાભ્રમતીને કિનારે આસાવલી કરીને ગામ છે તે આપ્યું, અને સિહેરથી દાણું લાવે તે ઉપર લેવાતી જકાત બંધ કરી.
જૈન ગ્રંથકર્તા લખે છે કે, સિદ્ધરાજના દરબારમાં યવનોના કારભારિયે આવ્યા હતા ત્યારે તેમણે એક ચમત્કારી ખેલ કરી બતાવ્યો હતો. તેમાં
૧૧૦૬ ગામના લેબ કરી આપે.” એમ એમ કહે છે. ૨ વ્યાયામ્બી.
૩યાશ્રયમાં લખ્યા પ્રમાણે છાજે કાનો માર્ગ બંધાવ્યો. સિવારમાં રૂદ્રમહાલય એટલે કમાલ કરાવ્યો અને જૈન દેરાસર (ચત્ય પણ બંધાવ્યું. પગે ચાલી
મેયરની યાત્રાએ ગમે ત્યાં મહાદેવનું ધ્યાન ધરીને બેઠે એટલે શિવ દર્શન આખ્યાં ને સુવર્ણસિદ્ધિ આપી તયા સિવ એવું ૫૬ આઇ. તેણે તેના પુત્રની યાયના વિન કરી ત્યારે તેમણે એને એમ કહ્યું કે “તારે ભત્રિને કુમારપાળ તારો કમાનુચાથી થશે. ત્યાર પછી તે ગિરનાર ગોવિભીષ, કલ્પજીવી છે એટલે કે એક કલ્પ સુધી તે રાજ્ય કરે એમ છે. હનુમાન, પશુરામ દેવ, કથામા, ર ષિ , માંકડેય આહિ પs કપછવી કહેવાય છે. આમ હોવાથી વિશીષ, તેને માર્ગમાં મળે તે પs ગિરનાર સાથે ગયો એમ હેમાચાર્ય જ છે.
પ્રબંધ ચિતામણિમાં લખ્યું છે કે આ સ્થાને લખ્યા પ્રમાણે તે પ્રધાને પિતાનો પ્રતાપ જણાય એટલા માટે વેષ ધારિયાને બોલાવી પોતાનું રહસ્ય સમજાવી તે પ્રમાણે નાટક ભજવી બતાવવા સૂચવ્યું. પછી ઇન્દ્રસભા જે ઠાઠ કરીને સિદ્ધરાજ એવા બેઠે. તેણે કચ્છ પ્રધાનને પણુ જેવા બેલાવ્યા હતા. ખેલ ભજવી બતાવવાનો પ્રારંભ થયો તેમાં ઘણે વાયુ વાયા પછી સુવર્ણની કાન્તિવાળા મસ્તક ઉપર સુવર્ણની ઈટો ધારણ કરેલી એવા બે રાક્ષસ પ્રવેશ કરીને સિદ્ધરાજને પગે સેનાની ઈટો મૂકી દંડવત પ્રણામ કરી હાથ જોડી બોલ્યા કે લંકાના રાજા વિભીષણ પાસેથી અમે આવ્યા . તેઓએ, દેવપૂજન કરયા પછી પોતાને રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com