________________
સિદ્ધરાજ
૨૨૯ ઓ! સરસ્વતિ, તું માન મૂક; ઓ ! ગંગા! તું તારા સૌભાગ્યપણને “ગર્વ તજી દે ! યમુના ! તારી કુટિલતા નિષ્ફળ છે; એ રેવા ! તું તારે “વેગ તજી દે, કેમકે શ્રી સિદ્ધરાજે પોતાની તરવાર વતે શત્રુઓને છેદ કર્યો “છે તેના લોહીથી ઉત્પન્ન થયેલી નવીન વનિતા રૂપી નદી સમુદ્રને પ્રિયકર “થઈ પડી છે.”
સિદ્ધરાજના શરીરના રંગ અને ઘાટ વિષે કૃષ્ણજી નીચે પ્રમાણે લખે છે –
તે ગૌર વર્ણન હતું, તે શરીરે દુબળા હતિ પણ આકાર સારે હવે, “કાંડા સુધી તેના હાથના પહોંચા કાળા હતા.”
તેની વર્તણુંક વિષે મેરૂતુંગ ફહે છે કે –“તે સર્વે સદ્ગણને ભંડાર હતા, જેવો યુદ્ધમાં તે મહાન હતું તેવો જ દયાના કામમાં પણ મહાન હતો; સેવકને તે કલ્પવૃક્ષ સમાન હતો.”
તેને ઉદાર હસ્ત સર્વેને વિષે મોકળો હત; તેના સંબંધિયે વિષે તે મેઘની પેઠે વરસત; અને રણસંગ્રામમાં તે સિંહના જે હતે.”
તથાપિ એ જ ગ્રંથકર્તા એના વિષયાસક્તપણાને માટે એને દોષ દે છે, અને પવિત્ર બ્રાહ્મણ જાતની સ્ત્રિયા સાથે એનાં કામચરિત્ર વિષે લખતાં હિન્દુ વૃત્તાન્તમાં એને ધિક્કાર કર્યો છે. ધર્મ સંબંધી વિષયમાં તેનું અપક્ષપાતપણું હતું તે વિષે તે આગળ લખવામાં આવ્યું છે. તે સારા સ્વભાવન હોય એમ જણાય છે, અને તેની ખાનગી વેળા પણ આળસમાં કુહાડતે નહિ તેમ જ રાત્રિની વેળાએ વેષ બદલીને નગરચર્ચા જોવાની અને નાટકશાળામાં અથવા સાંસારિક ગંમતમાં ગુપ્ત રૂપે જવા સંબંધીની તેની વાતે કહેવામાં આવી છે. તેનામાં કીતિને લેભ મુખ્ય હતું. તે સંપાદન કરવાને તેણે યુદ્ધમાં સ્તુતિપાત્ર પરાક્રમ કરીને પ્રયત્ન કર્યો એ ઉપરથી માત્ર સિદ્ધ થાય છે એટલું જ નહિ, પણ વળી કવિના ઉપર તેને પ્રેમ, અને પિતાના કુળનું રક્ષણ કરવાની અથવા તેમ જે બની શકે નહિ તે તેનું પિતાનું જ સંભારણું રાખવાની તેની ઉત્કંઠા ઉપરથી પણ સિદ્ધ થાય છે. કૃષ્ણજી લખે છે કે, “એક પણ પુત્ર થવાની તેના મનમાં ઘણી ઈચ્છા હતી; અને મહાકવિની તે ઘણું ઉત્કંઠા રાખતે, પણ તેની એકે આશા પૂર્ણ થઈ નહિ “તથાપિ પિતાના વંશનો ઈતિહાસ તેણે લખાવ્યો.” અને પિતાનું નામ અંધારામાં રહી જાય નહિ એ જ તેની ઈચ્છા હતી તેથી તેણે ગૂજરાત અને સેરડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com