________________
૧૪૫
રાજા કર્ણ સોલંકી ઉલ્હી ધીકાવેલી મૂર્તિને બાઝવાનું ભયંકર પ્રાયશ્ચિત્ત કરવાને રાજા તૈયાર થયે. પ્રધાને પછી, તેને યુક્તિથી ઠગ્યો હતો તે વાત કહી દીધી. આ પ્રમાણે મયણલદેવી, પ્રતાપવંત સિદ્ધરાજ જયસિંહદેવની માતા થઈ અને તેને જન્મ પાલણપુરમાં થયે.
સિદ્ધરાજના પિતા ક, વિષ્ણુમાં પિતાના વિચાર રમમાણ કરીને ઈન્દ્રપુર(સ્વર્ગ)માં વાસ કર્યો ત્યારે તે છેક બાળક હતો. તેની બાલ્યાવ
રેણું માનતી નથી. ત્યારે અમાત્યે તેને એમ સમજાવી કે, આપનાં બહેનને પુત્ર વયે અને આકારે સુદરીના જેવો છે તેને સુન્દરીનાં આભૂષણ અને પોષાક પહેરાવીને રાજા વેરે પરણાવીને તેમને રાજી કરે. આ પ્રમાણે રાજાની મશ્કરી કરવાનું રાણીને ગમ્યું અને અમાત્યના કહેવા પ્રમાણે ગોઠવણ કરી. અમાત્ય પણ રાણુને ઠગી અને પેલા છોકરાને અંતઃપુરમાં વેશ પહેરાવાને મૂકો અને તેને બદલે સુન્દરીને આણુને રાજા વેરે પરણાવી દીધી. પછવાડેથી કપટની વાત રાણુના જાણ વામાં આવી પણ તેને ખરું કારણ સમજાવ્યું, એટલે તે પણ સંતોષ પામી.
વિવાહવિધિ પરિપૂર્ણ થાય એટલે ગર્જનનગર જિતવાને માટે રૂચ્ચિકને મેક હતો. તેની પાસેથી પ્રધાન વીરસિંહ આવીને જય મેળવ્યાના સમાચાર કહે છે. એ પ્રમાણે નાટિકાની સમાપ્તિ થાય છે. આ નાટિકા ત્યાંના મહામાત્ય સંપકર જે સાતૂના નામથી જાણું હતું. તેની સૂચનાથી અહણુંલપુરમાં આદિનાથની યાત્રાના મહોત્સવમાં ભજવી બનાવવા માટે રચી હતી. ૨. ઉ.
૧ સિદ્ધરાજ પ્રબંધમાં મેરીંગ લખે છે કે, મધ્ય પ્રાતતર્વિસિતાર્ બાળपरित्यागोद्यतो नृपतिः स्मास्तिप्रायश्चित्तं पप्रच्छ । तैस्तप्तताम्रमयपुत्तलिकालिंगनमिति । બીને પાઠ એમ છે કે, વાતાર કૃવતકે માદ્વૈતતાત્રય પુત્તક્રિામિતિ કારે-આમાં સાત પૂતળિયો પિત્તળની કહી નથી, પણ હતા એ શબ્દને સમજીને સાત અર્થ થઈ ગયેલું જણાય છે. ૨. ઉ.
૨ કણે સંવત ૧૧૨૦ ચિત્ર શુદિ ૭ થી સંવત ૧૧૫૦ પોષ વદિ ૨ સુધી ૨૯ વર્ષ, ૮ માસ, અને ૨૧ દિવસ રાજ્ય કર્યું. સિદ્ધરાજને . ૧૧૫૦ વર્ષે પોષ ૩ શનિવારે શ્રવણ નક્ષત્ર, વૃષ લગ્ન પટ્ટાભિષેક કરયો તેનું કારણ પ્રબંધમાં એમ લખ્યું છે કે સિદ્ધરાજ રમત રમતો કર્ણની ગાદિયે બેસી ગયો એટલે તે શુભ સમય સમજી તેને રાજ્યાભિષેક કરી કર્ણ પતે કર્ણાવતી નગરી નવી સ્થાપી ત્યાં રાજ્ય કરવા લાગ્યો.
કર્ણ સેલંકીના સમયમાં કરછ તાબાના કીર્તિગઢને જ કેશર મકવાણે, સિંધના રાજા હમીર સુમરા (બીજા) સાથેની લડાઈમાં મારો ગયે તેથી તેના કુંવર હરપાળ, વિજયપાળ, અને સાંતાજી ગુજરાતમાં આવ્યા. હરપાળ કર્ણરાજને માશીને દીકરો એટલે મશીઆઈ ભાઈ થતો હતો. કર્ણ સેલકીની રાણી લાં દેવીને બાબરો નામને ભૂત નડતો હતો. તેની સાથે હરપાળે લડીને તેને પરાજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com