________________
૧૫૮
રાસમાળા
બુરજાઓ ઉપર ચડ્યાં, તેમ તેનું નિશાન ભેજરાજાની નગરી ઉપર ફરકવા લાગ્યું.
સિદ્ધરાજ ઘર ભણું પાછો આવતો હતો તેવામાં રસ્તે જતા યાત્રાળુ લોકોને જે નાયકે લૂંટી લેતા હતા તેમના કિલ્લા ઉપર તેણે હલ્લા કરીને તેઓને નસાડી મૂકી દેશને નિર્ભય કર્યો.
માળવાની જિત કરીને આવતાં, સીદ્ધરાજની અધારી જત્સવ કરતી અણહિલવાડમાં પેઠી, તે અવસરે, જિતી લીધેલા યશોવર્મા રાજાને યરપતાકારૂપ ગણી રાજહસ્તી ઉપર બેસાડ્યો હતો, તે જોવાને પુરવાસિયોની
માળવાની ધારાનગરીમાં બે વંશની સત્તાને અન્ત સન ૧૧૧૨ માં આવ્યો. એટલે કે અર્જુનદેવ નિ:સંતાન ગુજરવાથી બીજી શાખાને ૨૦ મો રાજા દેવપાળદેવ થયે, તેણે ૧૨૧૬ થી ૧૨૪૦ સુધી રાજ્ય કર્યું એ રાજા પ્રથમ શાખા સાથે જોડાઈ જવાથી હવે પ્રથમ પ્રમાણે માળવાનું રાજ ચાલવા માંડ્યું. આ રાજા લક્ષ્મીવર્મદેવને પિત્ર હ. હિન્દના પાદશાહ અલ્તમસે ૧૨૩૫ માં એના સમયમાં ઉજજણ અને ભીલસા કબજે કરી લીધાં. મહાકાળેશ્વરનું દેવળ એણે તેડી પાડ્યું. ચંદ્રાવતીના પરમાર રાજા સેમસિંહને દેવપાળદેવે હરાવી તેને કેદ કરયો હતે તેના વેરમાં તેણે ગુજરાતના રાજાને બોલાવીને તેના ઉપર આક્રમણ કર્યું.
૨૧ જયતંગદેવ અથવા જયસિંહ બી. એ જયપાળદેવને કુંવર હતો. એના સમયમાં મુસલમાનોનું બળ બહુ પ્રસરી ગયું. હિન્દુઓને ધર્મભ્રષ્ટ કરતા હતા. એનું રાજ્ય ઘણું ઘટી ગયું હતું.
૨૨ જયવર્મન બીજે. એનો સમય સન ૧૨૫૬ થી ૧૨૬૧ સુધી એ જયાંગદેવનો અનુજ હ. એણે પોતાના હાના રાજયમાંથી ધરતીદાન કર્યું છે તેના તામ્રપટ મળી આવ્યા છે. એના સમયમાં મુસલમાને ઘણું વધી પડ્યા અને માળવાની પીડાનો પાર રહ્યો નહિ.
૨૩ ત્રીજે જયસિંહદેવ થયે તેને સમય સન ૧૨૬૧ થી ૧૨૮૦ સુધી થયે. એના સમયમાં ગુજરાતમાં વિશલદેવ વાઘેલો રાજ્ય કરતા હતા, તેણે ધારાનગરી ઉપર આક્રમણ કરીને તેને પરાજિત કર્યો હતો તે વિષેને એક શિલાલેખ છે.
૨૪ બીજે જ દેવ. એને સમય સન ૧૨૮૦ થી ૧૩૧૦ સુધી હ. એના સમયમાં હમીર સેલંકિયે એના ઉપર ચડાઈ કરીને એને હરાવ્યો હતે. મુસલમાનેથી પણ તે ઘણે પિડાયો હતો. છેવટે તે મુસલમાન થઈ ગયું હતું. ગુજરાતના રાજ સારંગદેવે એના ઉપર આક્રમણ કરીને હરાવ્યું હતું.
૨૫ ચેાથે જયસિંહદેવ. એને સમય સન ૧૩૧૦. તે ધારાનગરીની ગાદિયે બેઠે! અને આ વંશના પણ રાજ્યને અન્ત એના જ સમયમાં આવ્યો.
૧ મુસલમાન સરદારના હાથ નીચે માંડલિક બની ગયેલા રાજ્યવહિવટ ચલાવતા હતા. અલાઉદ્દીન ખીલચીન સમયમાં ઉજજણ, ધાર, પાડુ અને ચંદેરીને એક સુબો ઠરાવ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com