________________
૧૭૨
રાસમાળા
છે. મહારાજ! મારા કુંવરને તે તમે એકેય વાર ખુશી થઈને કાંઈ આપ્યું જ “નથી. માટે એ આપેલું ઘરેણું પાછું મંગાવીને રણધવલને આપ.” રાજા બોલ્યોઃ “ગરીબ સરખાય પણ પોતે એક વાર રીઝીને આપેલું પાછું લેતે નથી; “ને હું તે પૃથ્વીપતિ છું, મારે મન તે રણધવલ ને જગદેવ બે સમાન છે. “એ વસ્તુ મારાથી મંગાય કે પાછી લેવાય નહિ.” રાણું વાઘેલી બોલી: કટાર, તરવાર, અને પાટવી ઘોડો, એ તો પાટવી કુંવરનાં કહેવાય, જ્યારે “તમે એ પાછાં મંગાવશે, ત્યારે હું દાતણ કરીશ.” રાજાએ વિચાર કર્યો કે સ્ત્રીની હઠ છોડાવવાનું કામ ઘણું કઠણ છે, કહેવત છે કે –
आथ अनाथ न जानही, चडे जणा हठ चार વાદાવા, મા, જવી, કાપેલી . ૨ टाढी शीतल वन दहे, जल पथरा वेराय । महिला रुठी जे करे, तो दैवे न कराय. २ दंडत जन महिपत अने, सब दंडत संसार
पंडितकुं खंडित करे, महिलाचरित्र अपार. ३ પછી નાજરને મેકલીને રાજાએ જગદેવને કહાવ્યું કે, “બેટા! હું તને “એક બીજી સરસ તરવાર આપીશ, પણ જો તું મને આરામ પમાડવાને “ઈચ્છતે હેઉં, તે તને આપેલી તરવાર પાછી મોકલજે. બેટા! આ વાત“માં તે હઠ કરીશ નહિ.” આ પ્રમાણે તેણે કુંવરને વિનવ્યા. ત્યારે જગદેવે જાણ્યું કે, લડું વટું તે કપૂત કહેવાઉં. માટે તેણે તરવાર પાછી આપી. પછીથી તે રેષમાં બોલ્યોઃ “હું રજપૂત બચ્ચે છું; હું ગમે ત્યાં જઈને “મારે રેટલ પેદા કરીશ
पान पदार्थ सुघड नर, वण तोळ्यां वेचाय न्युं ज्युं परं भुम संचरे, मूल मोघेरां थाय. ४ सिंह न जोवे चंदंबळ, नव जोवे धन रिद्ध एकलडो सहसा भलो, ज्यां सहसा त्यां सिद्ध. जवानीमा परदेश जई, धनसंग्रह नव थाय अवसर ते जिवतर तणो एळे गयो गणाय. ६ चंगा माडु घर रहे, तीनु अवगुण होय
कपडां फाटे रण वधे, नाम न जाणे कोय. ७ ૧ અસલ કવિતા નીચે પ્રમાણે છે –
ज्युं वनदरवन खड्डुआं, जो परदेशां जाय, गमिया ओही दीहडा, मनख जमारा मांहि.
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com