________________
રાજા કર્ણ સોલંકી
૧૫૭ તે કિલ્લાને ધણું થઈ પડ્યો, અને યશોવર્માએ ટક્કર લેવામાં શૌર્ય બતાવ્યું છતાં પણ તે ઝલાઈ ગયો. એટલે સિદ્ધરાજની પૂર્ણજિત થઈ, અને જેમ ચારસો વર્ષ પછી તેના મુસલમાન ક્રમાનુયાયીનાં નિશાન માન્યુના
૧ માળવાના રાજાઓની નીચેની વંશાવલિ, એક લેખ ઉપરથી મિ. એલા વિલનિસને ભાષાન્તર કરી, બગાલ બ્રાન્ચ આવ ધી એશિયાટિક સોસાઈટીના પુસ્તક ૫ માને પૃ. ૩૮૦ મે છપાવેલી છે તે ઉપરથી તથા બીજ પ્રમાણ નીચે નોંધવામાં આવ્યાં છે તેને આધારે તૈયાર કરી છે - ( ૯ મો રાજા ભોજદેવ. ઇ. સ. ૧૦૧૦-૧૦૫૫. ચાલુકય ભીમદેવ ગુજરાતને રાજા આ સમયે હતે.
૧૦ મો જયસિંહ. ૧૦૫૫–૧૦૫૯ આ સમયે આ ગુજરાતમાં દેશનો ભાગ દાખલ થયો હતો.
૧૧ મે ઉદયાદિત્ય. ૧૯૫૯-૧૦૮૧. ૧૨ મો લક્ષ્મદેવ. ૧૦૮૧-૧૧૦૪.
૧૩ મે નરવર્મા સંવત ૧૧૯૦. (સન ૧૧૩૪) માં મરણ પામ્યો. ઉજજણના લેખનું કેલબ્રુકનું ભાષાતર. નઝાકશન આવ પી. જે. એ. સે. ૧. પૃ. ૨૩૨.
૧૪ યશોવર્મા ૧૧૩૩ થી ૧૧૪૨ સુધી. આ સમયે ગુજરાતના રાજાએ આદેશને ઘોડે મુલક જિતી લીધો.
ગાળે-૧૧૪૩-૧૧૫૫-બકલાલ દેવ કારભારી.
૧૧૪૩ થી ૧૧૭૯ સુધી ગુજરાતના રાજાઓનું સામ્રાજ્ય તેના પેટામાં લેમીવર્મા હરિશ્ચન્દ્રઃ ઉદયવર્મા.
૧૫ અજયવર્મા. “આ રાજાની કૃપથી વિદ્વાન અને નિપુણ રાજા શ્રી હરિશ્ચન્દ્રદેવને રાજ્ય મળ્યું.” તેણે પોતાની નિલાગિરિ રાજધાનીથી બ્રાહ્મણને દાન કયાં. સં. ૧૨૩૫. (ઇ. સ. ૧૧૭૯) જુઓ જર્નલ બં. એ. સે. પુ. ૭. પૃ. ૭૩૬.
૧૬ વિધ્યવર્મા “એણે ગુજરાત દેશ વશ કરી લેવાનું મન કર્યું.”(૧૧૬૦-૧૧૮૦) ૧૭ અમુશ્યાયન.
૧૮ સુભટવર્ક, અથવા હડ. “આ વિજયી રાજાની, સૂર્યના અગ્નિમય કિરણ “સરખી, ક્રોધમયી અતિ શકિત, જેણે તેને ગજિત કોપ ગુજરાતના પાટણ-નગર“(અથવા નગરો)માં ચલાવ્યો, તે ગુજરાતમાં હજી સુધી પણ દાવાનળ લાગે છે “તેથી આજ પર્યત દેખાઈ આવે છે.”
૧૯ અન રાજા. “આ રાજા જ્યારે બાળક હતો, ત્યારે રમતાં રમતાં પણ તેણે જયસિંહ રાજાને નસાડી મૂક્યો હતો. તેને માડુના કિલ્લામાં સંવત ૧૨૬૭ ના ફાગુન શુદિ ૧૦ મે (ઇ. સ. ૧૨૧૦) રાજયાભિષેક કરયો ત્યારે પોતાના લગોરને એક ગામ દક્ષિણામાં આપ્યું હતું. એણે ૧૨૧ વરસ રાજ્ય કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com