________________
રાજા કહ્યું સેલંકી
૧૫૫
પાછા વળી જવું યેાગ્ય છે કે નહિ ? તે પ્રધાનને યુદ્ધમાંથી નાશી જનાર એક સામા પક્ષના માણસ પાસે સમાચાર મળ્યા તે ઉપરથી એવી આશા ઉત્પન્ન થઈ કે, જો કિલ્લાના દક્ષિણ દરવાજાને રસ્તેથી હલ્લે કરવામાં આવે તે કાંઈ વળે ખરૂં. આ હલ્લા કરવામાં સિદ્ધરાજ જાતે આગળ
છે, તેા તેના સારા ઉપભેગ કરવા, તેને બદલે વિદેશમાં ભટકીને કાળ ક્ડાડવા એ કમાડીનું કામ કહેવાય, માટે મેં આપને એવુ કહ્યું છે.
સિદ્ધરાજે કહ્યું, તમારૂં કથન સત્ય છે, હું માડી ખરે।, ધન્ય તે। તમને હેવાય કે, તમે આ પ્રમાણે સુખ ભાગવે છે. પછી સિદ્ધરાજ પા। યે), તેને ૧૨૦ પેાતાના અંગરક્ષકો આપ્યા. તેએ સકામળ હોતાં અર્ધા તા રસ્તામાં જ મરણ પામ્યા. ને સિદ્ધરાજ અણહિલપુરમાં આવ્યા.
હિન્દુસ્થાનના મધ્યકાલિક શિક્કાના પુસ્તકમાં મે. જ. સર. એ. કાનિંગહામે મહાખ અથવા જેહાહુતીના ચન્દેલ રાજાઓની ટીપ આપી છે તેમાં માનવર્મદેવના શિકાની આકૃતિ આપી છે, તેમાં એક બાજુ ઉપર ચાર હાથની પાર્વતીની મૂર્ત્તિ બેઠેલી આલેખેલી છે અને બીજી બાજુએ શ્રીમાન સહનવર્મદેવ એવા અક્ષરે છે.
જેહાહુતી, અથવા જેજાકભક્તિ એ ચન્દેલેના પ્રદેશ છે અને તે તેની રાજધાની મહેામ અથવા મહેાત્સવના નામથી પ્રસિદ્ધ છે. ઉત્તરમાં જમના નદી, અને દક્ષિશુમાં ક્રિયાન અથવા ક્રેન નદી, પશ્ચિમમાં ધસાન નદી, અને પૂર્વમાં વિન્ધ્ય પર્વત એ દિશાઓની વચ્ચેના પ્રદેશ તે છે. કેન અથવા કર્ણાવતી નદી ઉત્તરથી દક્ષિણમાં વ્હેછે તેથી એ પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ એવા એ લગભગ ખરાખર વિભાગ પડી ગયા છે. પશ્ચિમ વિભાગમાં રાજધાની, નગર અને મહાખ અને ખજુરાહો આવી જાય છે, તેમ જ પૂર્વ વિભાગમાં કાલંજર અને અજયગઢ નામના મ્હોટા કલ્લાએ આવી જાય છે. આ પ્રદેશનું ક્ષેત્રફળ ૧૨,૦૦૦ માઈલ કરતાં પણ વિશેષ હતું. મનુરાહેામાં હજી પણ ભવ્ય દેવાલયેાના સમૂહ આવી રહ્યા છે, તે ઉપરથી તેની ધનાઢયતા જણાઈ આવે છે; તેમ જ કનેાજ ઉપર જિત મેળવેલી તથા મહમૂદ ગજનવીના સામી ટક્કર ઝીલેલી તે ઉપરથી એની સત્તા જણાઈ આવે છે. મહાખખંડ ઉપરથી જણાય છે કે આ દેશના રાન્ન ચન્દ્રવંશી છે, અને બનારસના રાજગુરૂ હેમરાજની પુત્રી હેમાવતીનાથી તેએની ઉત્પત્તિ છે એવી દંતકથા છે. પણ શિલાલેખા આદિમાં તેમને ચન્દ્રાત્રેય ( ચન્દ્રેક આત્રેય) વંશના ગણે છે અને એ લેખાથી ઉપરના કથનને કરો ટકા મળતા નથી. ખજુરાહેાના લેખમાં પ્રથમ પ્રાચીન રાજાનું નામ નનુક આપ્યું છે, જેનાથી છઠ્ઠી પેહેડિયે ધંગદેવ ઇ. સ. ૯૫૩ થી ૯૯૯ સુધી થયા છે. અને તેનાં આપેલાં તામ્રપત્રમાં તે તેના દાદા હષઁદેવનું જ પ્રથમ નામ છે. ખારમે રાજા કીર્ત્તિવર્મદેવ થયેા તેના શિકા મળી આવ્યા છે તેના વ્હેલાંના મળી આવ્યા નથી. ચેદીના કર્ણદેવ રાજા જે કલચુરી વંશના હતા તેના એ ખંડિયા હતા . પણ પછવાડેથી તેને તે મ્હોટા શત્રુ થઈ પડયા હતા. આ રાજાના શિક્કા માત્ર સેાનાના મળી આવ્યા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com