________________
૧૫૨
રાસમાળા,
કીને વિશાળ તલાવ ખેદાવવું છે એટલા માટે ઘણું એાડ અને એડણોને ખપ છે. આવું સાંભળીને જશમા પિતાની નાતના લેકને એકઠા કરીને પિતાના ધણીને લઈને પાટણ આવી. સિદ્ધરાજે આજ્ઞા કરી કે બીજા એડને નગરની બહાર ઉતારે આપ, પણ જશમાને મહેલમાં આવી. જશમાએ ના કહી, અને બોલી કે, “મહેલમાં તે રાણિયો સૂવે, એડણને તે ભય ઉપર જ પડી રહેવું શોભે.” - જ્યારે તલાવ ખોદાવા માંડ્યું ત્યારે રાજા પોતે આવીને તપાસ રાખવા બેસતે; તેને જશમાને ઘણે મેહ લાગ્યો. તેણે તેને કહ્યું “જશમા ! આવડે બધે માટીનો ભાર ઉચકીશ નહિ, એથી તારું શરીર બગડશે.” તે બોલી. “એ વાતની કાંઈ ચિંતા નથી” ત્યારે તેણે કહ્યું કે, તું તારા બાળકની સંભાળ રાખ ને બીજી ઓડણને માટી હેવા દે.” તેણિયે ઉત્તર આપ્યું, “આમલીની ડાળિયે મેં એની ઝોળી બાંધી છે ત્યાં આવતી જતી હું એને હિચકા નાખું છું.”
જ્યારે દવાનું કામ પૂરું થયું ત્યારે રાજાએ બધા એડને તેમની મજુરી ચૂકાવી આપી; પણ જશમાને કહ્યું કે, તું તો હવણ રહે તને પછીથી આપીશું. બીજા એડને જવાની રાજાએ આજ્ઞા આપી, તેઓની સાથે જશમા પણ છાનીમાની જતી રહી. રાજાએ જ્યારે આ વાત જાણી ત્યારે, અશ્વાર થઈને મોટેરા સુધી તેમની પછવાડે દેડ કરીને કેટલાક એડને ઠેર કશ્યા. તે ઉપરથી જ શમાએ પિતાના પેટમાં કટારી મારી અને મરતાં મરતાં શાપ દીધે કે, “તારા તળાવમાં પાણી ટકશે નહિ.”
રાજા પાછો પાટણ આવ્યું ત્યારે તેણે તલાવ સૂકાઈ ગયેલું જોયું. તેણે પ્રધાનને પૂછ્યું કે શું કરિયે તે તલાવમાં પાણી ટકે? પ્રધાને જેશિયોને જેવું તારા કુંવરેનું રૂપ, તેવા રે મારે ઘેર ભત્રીજા. સર્વે જસમા ઓડણહાલે મારે દ્વાર,કહો તે બતાવું મારા હાથિયો. સર્વે જેવું તારા હાથિયેનું* રૂ૫, તેવી રે મારે ઘેર ભેંસડી. સર્વે કેવડું ખણવશ તળાવ? કેવડી ખણાવશે તલાવડી? સર્વે લાખેં ખણાવશું તળાવ, અરધ લાખે તલાવડી. સર્વે જસમા તાર પર દેખાડ, કિયે રે જશમા તારે ઘરધણી. સર્વે સેનઈ હસ છે હાથ, રૂપલા વેઢ એડે તણા. સર્વે જટામા મારી ડેરી ઉપાડ, તારી રે કેડે લિચ્ચક લાગશે. સર્વે ઘેલા રાજા વેલડું શું બોલ? એહ રે અમારા કસબ થો. સર્વે
૩૬ * કાઠિયાવાડના નાધેરી ભેંશ ન્હાના હાથા જેવા દેખાય છે.
૨૯
૩૧
૩૨
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com