________________
પહેલા ભીમદેવ
૧૧૫
પેાતે ચડ્યો. સિંધની જોડાજોડ પંજાબ છે ત્યાંથી પાંચ' નદીઓના સંગમનું “હેતું પાણી એકઠું મળીને દરિયાના જેવું બની રહે છે. સિન્ધુ રાજા “પેાતાના શત્રુઓને જિત્યા પછી આ જોરાવર કિલ્લાના જેવા પ્રવાહના બળને “લીધે જ સુખે બેસે છે. પર્વત તેાડી તેાડીને તેના માટા પથ્થરાથી ભીમની “સેનાએ પુલ બાંધવા માંડ્યો, તે પૂરા થવા આવ્યે! એટલે જેમ અગ્નિ ઉપર “મૂકેલું દૂધ ઉભરાઈ જાય છે તેમ પ્રવાહના પાણીના ભાગ પડી ગયા તે તે “બીજે ઠેકાણે વ્હેવા લાગ્યા. લીલાં અને સૂકાં બંને જાતનાં લાકડાં, માટી, “તેમ જ પથ્થર, પુલ બાંધવાના કામમાં વાપરવા લાગ્યા. જ્યારે કામ પૂરું “થવા આવેલું ભીમે જોયું ત્યારે તે ખુશી થયા, અને સર્વેને રાજી કરવા “સારૂ સાકર અને મીડાઈ હેંચાવી. પછી, પુલ એળંગીને પેાતાની સેના સહિત “તે સિન્ધમાં ચાલ્યે. ત્યાંના રાજા હુમ્મુકર તેની સામે થયેા ને લડાઈ ચાલી, “ચંદ્રવંશી ભીમ ધણા શૌર્યથી લડ્યો, અને ઘણાને કેદ કરીને સિન્ધના “રાજાને પેાતાના તાબામાં કરી લીધેા.”
ત્યાર પછી ભીમદેવ ચેદી ઉપર ચડાઈ કરીને રસ્તામાં જે દેશ આવ્યા “તેના રાજાને તાખે કરતેા ગયા. ચેદીના રાજા કર્યું. ભીમને પાસે આવતે “સાંભળ્યે એટલે પાહાડી અને જંગલી લેાકેાની સેના એકઠી કરી પણ તેણે “ભીમની કીર્ત્તિ વિષે સાંભળ્યું હતું, અને તેને લાગ્યું કે તે જિતાય એવા નથી “તેથી તેની સામે તેને લડવાનું મન થયું નહિ, પણ સલાહ કરવાને વિનતિ કરી. એટલામાં તે એના ઘેાડેશ્વાર અને પાયદળ લશ્કર લડવાને તૈયાર થયાં “હતાં તે આગળ ચાલ્યાં, અને રાજાની નેાબત ગડગડી, તેમ જ ખીન્ન વાદિત્રના નાદ થવા લાગ્યા. આ વેળાએ ભીમદેવને સંધિવિગ્રહી
૧ એ પાંચ નિયાનાં નામ-જેલમ (ઝડલમ), ચંદ્રા (ચીનાખ), રાવી (ઉશ્રા), ત્રિયા (બાડુ), અને સતલજ (સતલદુર) એ સિન્ધુ (સિહર કે ઈંડસ) ને મળે છે.
૨ ૭મુક એ સિંધના હમીર સુમરા (બીજો) હશે. કેમકે તેના સમય એક જ છે. હમીર સુમરે કચ્છ તાબાના કીર્ત્તિગઢના કેશર મકવાણાને મારચો. અને તેને કુંર હરપાળ મકત્રણે ત્યાંથી નાશી ગુહિલવાડના રાજા કહ્યું સેલંકીને શરણે આવ્યા કે ત્યાં તેણે ઇનામમાં ઝાલાવાડ પ્રાંત મેળવ્યા.
રૂ કર્ણના પિતાનું નામ ગાંગેયદેવ અને એના પુત્રનું નામ ચાકણું હતું. દાહલ એ ચેદી દેશ કહેવાય છે.
હમીર સુમરા સન ૧૦૫૩-૫૪ સુધી હતા. તુ આગળ જગડુ અને વારદેશ પીઠદેવ એ નામના પ્રકરણમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com