________________
પહેલે ભીમદેવ
૧૧૩
પ્રકરણ ૬, પહેલો ભીમદેવ (ઇ. સ. ૧૦૨૨ થી ૧૦૭૨)-૫૦ વર્ષ.
| (સંવત ૧૦૭૮-૧૧૨૮). પહેલા ભીમદેવે સન ૧૦૨૨ થી ૧૦૭૨ સુધી રાજ્ય કર્યું, તેની કારકાદિને સારાંશ દ્વયાશ્રયના કર્તાએ આપ્યો છે, તેમાં પોતાના પક્ષકારના લાભની વાત જે હોય નહિ તે મૂકી દેવાનો હિન્દુ ગ્રન્થકારે માં દુર્ગુણ છે તે
ગત પૃષ્ઠ પ૨-૩ મે સેલંકી વંશમાં કોણ રાજા કયારે થયા એવી ટીપ આપી છે. તે સંબંધમાં નીચે પ્રમાણે વિશેષ હકીક્ત આપવાની અગત્ય જણાય છે --
પ્રબંધ ચિન્તામણિ પ્રમાણે ચામુંડરાજ સં. ૧૦૬૫ આધિન શુદિ ૫ સેમવારે દેવ થયે, તેને બીજે દિવસે એટલે શુદિ ૬ ભોમે જ્યેષ્ઠા નક્ષત્ર મિથુન લગ્ન શ્રી વલ્લભરાજદેવ રાયે બેઠો અને સંવત ૧૦૬૫ ચિત્ર શુદિ ૫ દેવ થયે, એટલે તેણે ૫ માસ, ૨૯ દિવસ રાજ્ય કર્યું. ત્યાર પછી શુદિ ૬ ગુરૂવારે, ઉત્તરાષાઢા નક્ષત્ર, મકર લગ્ન તેના ભાઈ દુર્લભરાજને રાજ્યાભિષેક થયા. તેણે ૧૨ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી સં. ૧૦૭૭ ૪ શુદિ ૧૨ ભમવારે અશ્વિની નક્ષત્ર, મકર લગ્ન બી ભીમને રાજ્ય સોંપીને તીર્થયાસ કરવા માટે વાણારસી (કાશી) ગયો. પંડિત જેષ્ઠારામ પાસેથી મને બે નદી જુદી પટ્ટાવલીનાં જૂનાં પાનાં મળ્યાં છે તેમાં નીચે પ્રમાણે છે:-- એક પટ્ટાવલી
બીજી પદ્દાવલી, મૂળરાજ ૧૦૧૭-૧૦૫૨૩૫
૯૯૮-૧૦૫૬=૫૫ ચામુંડા ૧૦૫૨-૧૦૬૫=૧૩
૧૦૫૩-૧૦૬૬=૧૩ ૧૦૬૫-૧૦૬૫=૦મા
૧૦૬૬-૧૦૬૬૬૦ દુર્લભ ૧૦૬૬-૧૦૭૮=૧૨
૧૦૬૬-૧૦૭૮=૧૧ા ભીમ ૧૦૭૮-૧૧૨૦=૪૨.
૧૦૭૮-૧૧૨૦=૪૨ સુકૃત સંકીર્તનમાં રોલંકી રાજાઓને ક્રમ ઉપર પ્રમાણે જ છે પણ તેમાં સંવત આપેલા નથી.
કથાશ્રયમાં પણ ઉપર પ્રમાણે જ કમ છે, પણ વર્ષ આપ્યાં નથી. એની ટીકાની અને એક ટીપ છે તે ઉપરથી ગુજરાતી ભાષાન્તરકર્તા છે. મણિલાલે નીચે પ્રમાણે સાલમાં આંકડા આપ્યા છે
મૂળરાજ સંવત ૯૯૩-૧૦૫=૫૯ દુર્લભરાજ , ૧૦૬૬-૧૦૭=૬ ચામુંડ , ૧૦૫-૧૦૬૭=૧૪ ગાળે , ૧૦૭૨-૧૦૮૦૮ વલભરાજ • ૧૦૬૬-૧૦૬૬ ૬ માસ ભીમ , ૧૦૮૦-૧૧૨૦=૪૦
આવા ફેરફારથી ભ્રમમાં પડવાનું કારણ નથી પ્રકરણ ૪ થાની ટીપમાં આવેલી રાજાવલિ માન્ય રાખવા સરખી છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com