________________
વ્હેલા ભીમદેવ
૧૩૫
""
66
શક્તિમાન ન હતા. એક મંત્રીને (હાલમાં મ્હેતા અથવા તલાટી વ્હેવાય છે) તપાસ કરવાને માકલવામાં આવ્યા, તે જે લેાકેાની પાસે કંઈ માલમિલકત માલમ પડી તેમને રાજધાનીમાં લાવ્યેા, અને ભીમના આગળ રજી કલ્યા. એક દિવસે સવારમાં મૂળરાજ કુંવર સત્યવક્તા અને વચન“ પાલક ગણાતા હતા તે, તે જગ્યાની પાસે ક્રૂરતા હતા; તેની સાથે રાજાને સાંપેલા એક દાસ હતા તેણે આ સર્વ માણસાને ડરીને માંહેામાંહે વાત કરતાં જોયા, તેની પૂછપરછ કરતાં, પોતાના ચાકરની હસ્તક સર્વ વાત મૂળરાજના જાણવામાં આવી, તે સાંભળીને તેની આંખમાં આંસું આવ્યાં. તરત જ પછી રાજાને પેાતાની ઘેાડા ઉપર બેસવાની કળા ઉપરથી પ્રસન્ન કરીને, તેણે કંઈ માગવાનું કહ્યું તેના બદલામાં, રાજાની પાસે માગી લીધું કે પેલા કુટુંબિકા(કબિયા)નાં નાણાં પાછાં આપો. રાજાની આંખમાં હર્ષનાં આંસું આવ્યાં, અને તેના કહેવા પ્રમાણે કચું, તથા તેને હઠ કરીને કહ્યું કે તું પોતાને વાસ્તે ખીજું કંઈ માગી લે.”
(6
(6
r
પેલા લેાકેાને કેદમાંથી છેડી મૂક્યા એટલે તેએ મૂળરાજને ચરણસ્પર્શ કરવાને આવ્યા. કેટલાક તો જાથુ તેની ચાકરી કરવાને તેની પાસે રહ્યા. બાકીનાએ તેની કીર્ત્તિ ચામેર પ્રસારી.”
66
<<
<<
""
<<
66
66
66
66
66
66
“ પછી તરત જ મૂળરાજ મરણ પામ્યા.પછી પેાતાના દયાળુ સ્વભાવને લીધે સ્વર્ગમાં ગયા. રાજા અને તેને દરબાર તેમ જ જે લેાકેાના તેણે વચ્ચે પડીને છૂટકારા કરચો હતા, તે સર્વે તેના મરણથી દુઃખના દિરથામાં પડ્યા; રહેતાં રહેતાં વિદ્વાન લેાકેાએ જે જ્ઞાનને ઉપદેશ કરો
66
(6
તે ઉપરથી, હાથીના સરખી દિલગીરીના તંતુશળ દબાવી દીધા. ખીજે વર્ષે ‘ પુષ્કળ વર્ષાદ પડવાથી ખેડુતેા રળિયાત થયા, ને બધી જાતનું અનાજ . સારી પેઠે પાક્યું; એટલે ગયા વર્ષને અને ચાલતા વર્ષના રાજભાગ રાજાને
(C
“ આપવાને લેાકેા આવ્યા. ચડેલું લેવાને ભીમદેવે ના કહી, પણ ખેડુતેાની
ઃઃ
'
પ્રાર્થના કરવા ઉપરથી, બંને પક્ષકાર રાજી રહે એવા ઠરાવ કરવાને ખેડુ“ તેાના સંબંધમાં પંચ ઠરાવવાની છેવટે તેણે હા કહી. પંચે ઠરાવ કહ્યો કે “ બન્નેને વર્ષની ઉપજનેા ભાગ રાજાને હસ્તગત કરવા ને મૂળરાજ કુંવરના “ સુખને અર્થે ત્રિપુરુષપ્રાસાદ નામનું દેવાલય બંધાવવાના કામમાં તે વાપરવે’ હ્રયાશ્રયનેા કર્તા લખી ગયા છે કે, ભીમદેવે પેાતાના રાજ્યની સમાસિની વેળાએ, મૂળરાજ જે સેોલંકી વંશનેા પ્રથમ રાજા થયા તેની અને તેના ખીજા પૂર્વજોની રીતિ પ્રમાણે, પેાતાના પાટવી કુમાર ક્ષેમરાજને રાજ્ય સોંપીને સ્વર્ગ મેળવવા સારૂ તપશ્ચર્યાં કરવાનેા અભિપ્રાય જણાવ્યા પણ ક્ષેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com