________________
૧૩૮
રાસમાળા
તેમ જ કાળી વાતા હતા, અને સાનંગ હેર તેઓનેા ઉપરી હતા. તેને ખાર છેકરા હતા, તેમાંથી દરેક, એકકા કુળતા ઉપરી હેવાયે.. મ્હોટા છેકરા નરવાન કરીને હતા તે નળ ખાવલીમાં જઈને વશ્યા. ત્યાં હિંગળાજ દેવિયે પેાતાને માટે બંધાવેલા દેવલમાં નિવાસ કરચો હતેા. આ દેરૂં હવણાં નથી પણ નળમાંના એક એટ ઉપર તેનું સ્થાન બતાવવામાં આવે છે, ત્યાંને એક આરા હવાં હિંગળાજના આરે' કરીને હેવાય છે. ખીજો છેાકરા ધન હેર અથવા ધાંડ હતા, તેણે ધંધુકા વસાવ્યું, તે ઘણાં વર્ષ સુધી તેના વંશજોના કબજામાં રહ્યું, અને તે એટલે બધા બળવાન થયેા કે તે રાજાનું પદ ધારણ કરી લીધું. “ તેની પાસે પંદર હજાર પાળા હતા, અરાડ હાર “અશ્વાર હતા, અને તેના કિલ્લા આગળ આઠ હાથિયા માથાં ઝેકાવતા હતા.” બીજા ભાઇઓને દરેકને અકેકું ગામ હતું. ભાટ હે છે કે, આ સમયે ગુજરાતમાં ભારે વસ્તી નહતી, પણ મ્હોટા વગડા હતા તેથી ભીલ અને કાળિયાથી નિર્ભયપણે રહી શકાતું હતું. તેઓ હાલની પેઠે તે વેળાએ પણ લુંટ કરવાના વંશપરંપરાના ધંધા જ લઈ ખેઠા હતા, અને પાતે પેાતાની મેળે “રાત્રિના દૂત” (નિશાચર) ગણે છે તેવા જ હતા. આ જંગલી જાતના લેાકેાને દાખમાં રાખવા સારૂ, ગુજરાતના રાજા કર્ણ સેાલંકિયે પોતાનું ધ્યાન પ્હોંચાડવાની આગેવાની કરી હતી. તેમ જ એના આજ સુધી થયેલા ક્રમાનુયાયિયાને એ સંબંધી ઘેાડી ઘણી કાળજી રાખવી પડી છે.
લૂટારૂ જાતિને વારે વારે લપાઈ રહેવાનાં રહેઠાણામાંનાં મુખ્યમુખ્ય હેઠાણુ, કચ્છના ન્હાના રણની પૂર્વ ભણીથી તે સાભ્રમતી સુધીના દેશમાં હતાં. આશા ભીલ, જે ભાલાના આગેવાન હતા તે, આશાપલ્લીમાં રહેતા હતેા, હવાં તે આશાવળ હેવાય છે અને અમદાવાદ શહરની પાસે છે. એ બીલ ઉપર કર્ણ રાજાએ ચડાઈ કરી હતી એવું વ્હેવાય છે. તે સમયે અગણિત કામડીવાળાની સેના તેની સાથે હતી એમ છતાં પણ તે ભીલ હારયો અને કર્ણને હાથે મરાયા. કર્ણને અહિં સારાશનર થયા એટલા માટે
૧ આએ બ્રાન્ચ આવ ધી રોયલ એશિયાટિક સાસાઈટીનું પુસ્તક. ૫મું પૃષ્ટ ૧૧૩. ૨ કહ્યું સેાલંકી, નગર વસાવવાનું સ્થાન નક્કી કરવા ઘેાડે એશી નીકળ્યા ત્યારે તેની સાથે એક શિકારી કૂતરા હતા તેની પછવાડે સસલાં પડ્યાં ને તે નદીની સામી બાજુએ પાણીમાં થઇને નાઠા, તે જોઈ સસલાંને મારવા કર્યું તેમની પછવાડે ઝાંકાવી નદીમાં સસલાં હતાં તેમના ઉપર તરવારના ધા કરા, ા તરવારનું પાનું જેટલા ભાગમાં પાણી મળ્યું હતું તેટલા ભાગમાં ગળી ગયેલું જણાયું. સાથે ભેામિયા હતા તેને કારણ પૂછતાં તેણે જણાવ્યું કે આ સ્થાનના મહિમા એવા છે કે, સસલાં કૂતરાંને હંફાવે છે અને અહિનું પાણી એવું પાચનકારક છે કે લ્હાડાને પણ ગાળી નાંખે છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com