________________
૧૩૨
રાસમાળા દેખાવા લાગી. ચોહાણે ચઢાવો રચાવ્યો. અને બે -હવે આપણે જોઈયે “છીએ કે બાલકરાય, અભિમન્યુની પેઠે તે કેવો ભાંગે છે. જેવો લેખ લખ્યો હશે તેવું નિપજશે.
બંન્ને સેના મળી; યોદ્ધાઓ પિતાના મિત્રોને કહેવા લાગ્યાઃ ભાઈ ! “ભાઈ ! મારો, મારે!” તેઓ લડ્યા ને એક બીજાને કલ કસ્યા. ચાલુક્યની
સેના પાછી હઠી; બાલુકરાય તેઓની એથે આવી પહોંચ્યા, ગાઢ બૃહ તેણે “હલાવ્યું. પરિહાર અને ગહિલાટે પૂઠ બતાવી. પરિહાર તુંવરના ઠેકાણું ભણી “ દથો; ગાઢ બૃહ ફૂટ્યો, અને એક લોચો વળી ગયો. આ વેળાએ ખંધાર અને અલેચ શૌર્ય રાખી કંઈ ગણકારયા વિના બાલક સામા થયા.
દ્ધાઓના ડગલા, જેમ તેઓ હળી રમ્યા હોય તેમ લાલ રંગાયા; તેઓ “લેહીલવાણ થઈ ગયા. વસંતત્રતુમાં જેમ પાલાશ(કેસુડાનું)નું ઝાડ લાલ “ફૂલથી છવાઈ જાય છે તેમ હાથિયો લેહી વહેતા ચળકતા દેખાયા. બાલુક “અને વિસલ એક બીજાને દેખાવા લાગ્યા. તે જાણે સૂર્યના સામા થયાથી “ચંદ્ર ઝાંખે દેખાય છે તેમ દેખાવા લાગ્યું. ચાલુક્ય ઘેડે ચડેલ હતા, ચોહાણ હાથી ઉપર બેઠે હતે; બન્ને રાજાઓ ભયંકર લડાઈ લડ્યા. બાલુકે “જઇને જ્યારે પિતાના ઘડાને હાથીને દતુશળે બઝાડ્યો ત્યારે એક બીજાનાં હથિયાર ભેગાં અથડાયાં. રાત્રિ પડી એટલે દ્ધાઓ છૂટા પડ્યા; તેઓ પોત“પિતાની છાવણીમાં ગયા અને ઘાયલ થયેલાની સારવાર કરવા લાગ્યા.”
બીજે દહાડે સવારમાં ચાલુક્યના મંત્રિો ભેગા થઈને આવ્યા. અને “તેમને રાજા જાણે નહિ એમ ચોહાણને નિરંપ મોકલ્યા. પાવાને ધણું
આ સાંભળીને રાજા પાસે ગયો. તેણે કિરપાળને બોલાવ્યો. ચાલુક્યના “મંત્રિો તેઓને મળવાને ગયા; તેઓ બોલ્યા, જે જે માગે છે તે અમે “લાવીને તમારે પગે મૂકિયે. રાજાએ પ્રત્યુત્તર આપ્યું: “સાંભળે, અહિં હું
એધાણી રાખી જાઉ છું; એક માસ પછી હું અહિ એક નગર બાંધીશ– “આ માન્ય કરે ને ભેટ લઈ આવજે. આ પ્રમાણે કેલકરાર થયા. ચોહાણ “રણક્ષેત્ર જિત્યો–ચાલુક્ય ઘાયલ થયો હતો. વિસનગર સ્થાપીને વિસલ “પાછા ઘેર ગયો.?
૧ થકબૂહ મહાભારતમાં કૌરવની સેનાએ રમ્યા હતા, અર્જુનને પુત્ર અભિમળ્યું છે કેઠા પાર પડી ગયો હતો ને સાતમાના નાકા આગળ મરાયો હતો.
૨ કર્નલ ટાંડના વેસ્ટર્ન ઈન્ડિયા નામના ગ્રંથને પુષ્ટ ૧૭૨ મેં લખ્યું છે કે, કરાર થયે તેમાં એક કલમ એવી હતી કે, ચાલુકયે પિતાની કન્યા વિસલદેવને પરણાવવી. વળી હમિર રાજાના પરાક્રમના એક હમિર રાસાનું પ્રમાણ આપી લખ્યું છે કે, ભીમના પુત્ર કર્ણને વિસલદેવ કેદ કરી લઈ ગયે હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com