________________
મૂળરાજ સોલંકી
મૂળરાજના ક્રમાનુયાયી જેઓ થયા તેઓની ટીપ એક તામ્રપટ ઉપરથી અમે નીચે આપિયે છિયે. તે લેખ સંવત ૧૨૬૬(સન ૧૨૧૦)ની સાલને છે તે અમદાવાદના ભંડારમાંથી ચેડાં વર્ષ ઉપર જડ્યો હતો ને તે આ ગ્રન્થકર્તાએ લંડનની રૉયલ એશિયાટિક સેસાઈટીને બક્ષિસ આપે છે.
समस्तराजावलीसमलंकृतमहाराजाधिराजपरेमधरपरमभट्टारकचौलुक्यकुलकमलविकासनैकमार्तण्डश्रीमूलराजदेव.
पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीचामुण्डराजदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीवल्लभराजदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीदुर्लभराजदेव. पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकश्रीभीमराजदेव. पादानुध्यातपरमेश्वरपरममट्टारकभहाराजाधिराजत्रिलोकीमल्लश्रीकर्णदेव.
पादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजभवन्तीनाथत्रिभुवनगंडबर्बरक. जिष्णुसिद्धचक्रवर्तिश्रीजयसिंहदेव.
पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकउमापतिवरलब्धप्रसादप्राप्तराज्यप्रौढप्रतापलक्ष्मीस्वयंवरस्वभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपालश्रीकुमारपालदेव.
पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकपरममाहेश्वरप्रबलबाहुदंडदर्परूपकंदपहेलाकरदीकृतसपादलक्षमापालश्रीअजयपालदेव.
पादानुध्यातपरमेश्वरपरमभट्टारकमहाराजाधिराजम्लेच्छतमोनिचयच्छन्नमहीवलयप्रयोतनबालार्कआहवपराभूतदुर्जयगर्जनकाधिराजश्रीमूलराजदेव.
पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकाभिनवसिद्धराजसप्तमचक्रवर्तिश्रीमद्भीमदेव.
ઉપરના લેખ પછીના લેખ છે, તેમાં છેલ્લા ત્રિભુવનપાળને માટે નીચે પ્રમાણે લખ્યું છેઃ
पादानुध्यातमहाराजाधिराजपरमेश्वरपरमभट्टारकशौयौदार्यगांभिर्यादिगुणालंकृतश्रीत्रिभुवनपालदेव.
રાજાવલી (રાજવિરૂદ) ધારણ કરનાર સઘળા રાજાઓની પંક્તિથી સુશો. ભિત મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક (ચક્રવતી) ચૌલુક્ય કુળ રૂપી કમળને ખીલવવામાં એક સૂર્યરૂપ શ્રી મૂલરાજદેવ. चिन्तामणि" प्रमाणे संवत् ६६८(. . ६३२) संवत् १०५३ ( ३. ९६७) સુધી પંચાવન વર્ષ રાજ્ય કર્યું.
इत्यादि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com