________________
મૂળરાજ સેાલંકી
“જે રાજા પાસે રહે છે તે સંકટ પામે છે; રાજા અભિમાની, ઠગાઇભરેલા, “અને ગરજમતલખી હેાય છે; જો તમારે અમને આપવાની કાંઈ ઇચ્છા હાય “તેા આ મહાન અને હૃદયને આનન્દ ઉપજાવે એવું શ્રીસ્થળ આપે. હું “રાજાધિરાજ ! ત્યાં અમે આનન્દમાં રહીશું. સેાનુંરૂપું અને રત્ન જે તમે બ્રાહ્મણાને “આપવા ઇચ્છે છે તે નગરની શેાભા વધારવા પછવાડે વાવરે.”
પેાતાની ઇચ્છા પૂર્ણ થઈ. એટલે મૂળરાજે બ્રાહ્મણાની અર્ધપાદપૂજા કરી તેઓને કંકણ કડકિયાં ભેટ કહ્યાં, તેને શ્રીસ્થળપુર આપી દીધું, અને તે સાથે ગાયા, અને સેાના તથા રત્નના હારથી શણગારેલા રથ અને ખીજી વસ્તુ પણ ભેટ કરી.
૯૧
મૂળરાજે વળી ખીજા દા બ્રાહ્મણેાને સુંદર અને દ્રવ્યવાન સિંહપુર નગર (સિહેાર) આપ્યું, તે સાથે ખીજી કેટલીક વસ્તુઓ પણ ભેટ કરી. તેમ જ બીજા બ્રાહ્મણેાતે સિદ્ધપુર અને સિહેારની પાસેનાં ન્હાનાં ગામ આપ્યાં. ખીજા બધા બ્રાહ્મણાએ આ સર્વે તુષ્ટિદાન લીધું, તે પણુ, છ બ્રાહ્મણેાએ કેટલીક વાર સુધી તે લેવાની આનાકાની કરી; તથાપિ રાજાના કાલાવાલા આગળ છેવટે તેમનું કાંઈ ચાલ્યું નહિ, એટલે તેઓએ ખંભાત અને તેની પાસેનાં બાર ગામ લીધાં. સ્તંભતીર્થ જે ખંભાત હેવાય છે તે જે સેામવલ્લી॰ પીવામાં આનન્દ માનતા હતા તેવા છ બ્રાહ્મણાને આપ્યું, તે સાથે તેઓને સાઠ ઘેડા આપ્યા.
આ પ્રમાણે પુણ્યદાન કરચા પછી મૂળરાજે પોતાના પુત્રપુાત્રાને ખેલાવી બ્રાહ્મણેાનું રક્ષણ કરવાની તેઓને આજ્ઞા કરી. પછી પેાતાના કુમાર ચામુંડને રાજ્ય સ્વાધીન કરી, પોતે સિદ્ધપુરમાં જઈ વશ્યો, ત્યાં રમ્યાશ્રમ (આનન્દની જગ્યા) નામે વ્હેલ પાતે બંધાવ્યા હતા તેમાં પેાતાના બાકીના જીવતરના દિવસ નિર્ગમન કહ્યા પછી, લક્ષ્મીપતિની પાસે નારાયણપુરમાં વાસ કહ્યો. હેમાચાર્ય કહે છેઃ
――
अथ प्राचीं गत्वा दुणितनयां श्रीस्थलपुरे | ag: स्वं हुत्वानौ सुपिहितपिनद्वापरयशाः ॥ ययौ राज्ञः सूनुर्दिवमनपिनद्धापिहितधीः । ग्रहीतुं स्वर्गादप्यवनविधिना वक्रयमिव ॥
૧ હેામહવન કરતી વેળાએ બ્રાહ્મણામાં એવા ચાલ હતા કે જે ક્રિયા કરાવનાર હાય તે સામવધી પીયે. તેનું કારણ એમ ધારવામાં આવતું હતું કે ખરા બ્રાહ્મણ વિના બીજા ફાઈનાથી તે પી (જીરવી) શકાય નહિ. ૨. ઉ.
૨ હૃચાશ્રય સર્ગે ૬ લેાક ૧૦૭. અંગરેજી મૂળમાં અર્થફેર જણાય છે. અહિં પ્રસ્તુત રાજાના અંતરિક્ષારાતણના વર્ણન કરતાં અપ્રસ્તુત સૂર્યના અંતરિક્ષારોહણુનું વર્ણન નીકળે છે, માટે સમાક્ષોત્તિ અલંકાર થાય છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com