________________
મૂળરાજ સાલંકી
८७
કહ્યું કે એ તે “કાળ રૂપ” છે.આ ભેટથી જે માનશકુન થયા તેથી સર્વે દરિયાના મનમાં ત્રાસ ઉપજ્યું।; અને દ્વારપ રાજાએ આવી રીતે અપમાન કરયું તેથી ચામુંડ યુવરાજને એટલા બધા ક્રોધ ઉપજ્યેા કે, એકદમ તેના ઉપર ચડાઈ કરવાની તેની વૃત્તિ થઈ, અને તે અટકાવવાને મૂળરાજને મહા મહા પ્રયત્ન કરવા પડ્યો. કેમકે તરત નીકળવાને મુહૂર્ત્ત સારૂં આવતું ન હતું. એથી લાટના પ્રતિનિધિને તેની અપશકુનવાળી ભેટ પાછી લઈ જવાની ધિક્કારથી આજ્ઞા કરીને મૂળરાજ શાન્ત પડ્યો. પણ જ્યારે શુભ મુહૂત્ત આવ્યું ત્યારે દ્વારપને તેના ગર્વની શિક્ષા કરવા સારૂ મૂળરાજ અને યુવરાજ (ચામુંડ) કુંવર સેના સહિત ચડ્યા. તેઓના રાજ્યની સરહદ ૧નર્મદા નદીના કિનારા સુધી હતી ત્યાં તેઓ આવી મ્હોંચ્યા; તે એટલી ઝડપથી કે, ઉંચી કઢણા ઉપરથી નીચે નદીમાં સુભટા ઉતચા ત્યાં સુધી નદીમાં સ્ત્રિયા ન્હાતી હતી તેએના જાણવામાં કશું આવ્યું નહિ. સૂર્યપુર (સુરત) અને ભ્રગુકચ્છ (ભરૂચ) એ બે શહરા વચ્ચે થઈને સેના ચાલી તેદ્નારૂપના રાજ્યપ્રદેશમાં આવી હોંચી. તે દેશ તે વેળાએ નઝારાં પગલાંવાળી શ્રિયાએ કરીને પ્રખ્યાત હતા. તેઓની ખેડેાળ કંમર અને કાળેા મેંશ જેવા ખેડાળ
અગ્નિસામેાપમ અને અગ્નિવરૂણેાપમ પુરેાહિત અગ્નિ અને સામ અથવા અગ્નિ અને વિષ્ણુ જેના દેવતા એવી વૈદિક ક્રિયાઓ કરે તથાપિ તેમ કરવા સમર્થ થઈ શકે નહિ. આ અલ્પવંશ એટલે લઘુપીઠવાળા હાથી સર્વ પ્રકારે નિંદવા યાગ્ય છે.
“આ હાથીને હાર્ટ રેખા છે એવા એષ્ટવલિમાન હાથી મહા દોષિત ગણાય છે, તે એટલા બધે કે સૂર્ય અને ચંદ્ર પૂર્વમાંથી ફીટીને પશ્ચિમમાં ઉગે ત્યારે જ તે શુભ ગણાય. મૃગ જાતિના હાથી ક્હેવાય છે તેમાંથી એની ઉત્પત્તિ છે, એના શ્વાસ દુર્ગંધ મારે છે, એવા હાથી રાખવાથી દુ:ખની પ્રાપ્તિ થાય આવા અમંગલકારી કુલક્ષણેા હાથી આપણને હીનત્વ માડવાને જ દ્વારપે ભેટ મેલ્યા છે.”
આ રીતે ફ્રેંચાશ્રયમાં લખ્યા પ્રમાણે ચામુણ્ડ હાથીના અપશકુનિયાળપણાનું ઉત્તર આપ્યું છે, પણ જોશિયાએ નહિ. રાજકુમારેાએ રાજનીતિ, અશ્વવિદ્યા, ગજવિદ્યા આદિ જાણવું જોઇયે અને ચામુણ્ડ તે પ્રમાણે જાણતા હતા એમ ખત્તાવવાના પણ ઉક્ત ગ્રંથના કર્તાના હેતુ છે.
rr
દ્વારપ અથવા ખારપને ઊઁચાશ્રય”ના કર્તા લાટ દેશના રાજા મ્હે છે; પ્રબંધ ચિંતામણિ”માં તેને લિંગાનના રાજા તૈલપના સરદાર હે છે; “ સુકૃતસંકીર્તન”માં તેને કાન્યકુબ્જના રાજાના સરદાર અને “કીર્ત્તિકામુઠ્ઠી ”ના કર્તા લાટ રાજાના સરદાર હેછે. પરંતુ પ્રબંધ ચિંતામણિના અભિપ્રાય અમને ખરા લાગે છે. ૨. ઉ.
*
૧ શ્વભ્રમતી ગુજરાતના રાજ્યની સીમા હેમાચાર્યે ગણી છે અને તે સાંભ્રમતીનું ખીજું નામ હશે એમ સમાય છે. આ ઠેકાણે સેનાએ મેલાણ કર્યું છે.
૨ ગ્રીક લેાક ભરૂચને હિન્દુ નામ ઉપરથી યગઢ ક્હેતા તે નામ ભૃગુકચ્છને બહુ જ મળતું આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com