________________
રાસમાળા.
“કુમાર થાય છે તે કાઈથી જિતાયેા નથી, તે તથા ગ્રાહરિપુ જાણે એક માના તે સાલકી. રાણિયે પેાતાની ફરક નામની ખવાસણને સોંપીને તેને નસાડી મૂકી; પણ ધરણને જાણ થતાં તેણે પછવાડે મારા મેલ્યા, તેમને સમીપ આવતા જોઈ, ફાકે પેાતાના દીકરાનાં લૂગડાં ફૂલ કુંવરને પેહેરાવ્યાં ને કુંવરનાં લૂગડાં પેાતાના દીકરાને અટ્ટ પેહરાવીદીધાં અને તેઓ પાસે આવ્યા એટલે છેકરા આપી દીધા, અને તેને મારાઓએ મારી નાંખ્યા. તેમના ગયા પછી સિંધમાં રણ પાસે ભણાસરના રાજા જે પરમાર સેઢા હેવાતા હતા તે ધતુરાના ગામમાં કરાડ જાતના વાણિયા અજા અને અણુગાર નામે એ ભાઈ તથા ખેલાડી નામે વ્હેન હતી તેને ધેર દાસી થઈને ફારક ફૂલ સહિત રહી. અને અન્ન અણુગેરે ફૂલને ઢોર ચારવાનું સોંપ્યું. તે ગાયા સાથે ફૂલ એક લવારની ગાયા ચારતા હતા તેની ચરામણીના બદલામાં તેની પાસે એક સાંગ (ખરછી) ઘડાવી લીધી. તેને સ્વાભાવિક રીતે શિકારના શેખ વધવા લાગ્યા. એક વાર સાઢો ધતુરા સિંહના શિકાર કરવા નીકળ્યા તેની સાથે ફૂલ પણ ગયા અને બનાવ એવા બન્યા કે ચતુરે જેવા સિંહ ઉપર ઘા કર્યો તેવા જ તે છલંગ મારી હાથ ઉપર જઈ ધલુરાને વળગ્યા, એવામાં જ, ફૂલે સમયસૂચક થઈને ઉછાળા મારી સિંહને સાંગવતે વીંધી નાંખ્યા. આ તેનું પરાક્રમ જોઈને ધતુરા તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને પૂછપરછ કરતાં તેના જન્મની ખરી વાત જણાઈ આવી એટલે તેને ધાણ સેાઢી નામની પેાતાની કુંવરી પરણાવી. ૨. ઉ.
७०
પ્રબંધ ચિન્તામણિમાં સેગ ફૂલના લગ્ન-સંબંધમાં લખે છે કે, પૂર્વે પરમાર વંશના કાઈ કીર્ત્તિરાજ નામે રાજા હતેા, તેને કામલતા નામે કુમારી હતી, તે પેાતાની સખિયા સાથે સંધ્યાકાળે કાઈ પ્રાસાદમાં બાલરમત રમતી હતી તેમાં માલકિયા સ્તંભાને બાઝી “આ મારા વર,” “આ મારો વર”, એમ ખેલતી હતી. તેવામાં ફૂલડા નામને એક ગેાવાળીએ અંધારામાં જે એક સ્તંભને ટેકા દઈ બેઠા હતા તેને બાઝીને કામલતાથી એમ હેવાઈ ગયું કે “મા મારા વર”. ફૂલડો તે ત્યાંથી શરમાઈને ચાલતા જ થયા, પણ મામલતાએ તેને ખરાખર એળખી લીધા ને મનમાં સંકલ્પ કરચો કે હવે તે એ જ મારા પતિ.
વર્ષાન્તરે કામલતાના વિવાહની વાત નીકળતાં, તેણે પેાતાનાં માતાપિતાને એ સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે, ફૂલડા ગેાવાળીયા વિના બીજા મારે ભાઈ બાપ સમાન છે. આવે કુમારીના આગ્રહ જોઈ છેવટે તેમણે તેની સાથે કન્યા પરણાવી. તેને એક પુત્ર થયા તેનું નામ લાખા (લાષાક) પાડ્યું હતું તે આજે લાખા ફૂલાણીને નામે એળખાય છે. કાલાન્તરે તે કચ્છદેશાધિપતિ થયા. માળવાના યશેારાજ એવરપ્રસાદથી અજિત મહા સમર્થ રાજા થયા. તેણે ૧૧ વેળા મળરાજના સૈન્યને હરાવ્યું હતું. એક સમયે પિલકેાટ(કેરા કેશકાટ)ના દુર્ગમાં (જેમાં આજે ભુજ તાલુકાનું ગામ કરો નામનું છે) તે હતા તે લાગ જોઇને મૂળરાજે તેને ત્યાં ઘેરી લીધા. આ વેળાએ તેના શુરા ભૃત્ય માહેચ નામના હતા તેને ખીજો દેશ જિતવા માકલ્યા હતા તેનું લાખાએ સ્મરણુ કહ્યું, એટલે મૂળરાજે તેને આવતા રોકવાની ગેઠવણ કરી; તે પણ શસ્ત્ર મૂકીને પેાતાના રાજાને મળવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com