________________
te
રાસમાળા
“તેણે ઘણા રાજાને વશ કહ્યા છે; મને લાગે છે કે, યમપુરીના રાજા સાથે “તે જો યુદ્ધ મચાવાને હેાય તે યમને પણ તેને ખંડણી આપીને નમી પડ્યા વિના છૂટકે થાય નહિ. પ્હાડામાંના મ્હોટા કાટ અને નિર્ભય જગ્યાએ તે તાડી પાડે છે; તે આખા દિરયા ખુંદી વળે એવે છે તેથી લેાકેાને તેનાથી “ઉગરવાના એક ઉપાય નથી. જગતમાં જ્યારે દૈવ કાપે છે ત્યારે ઉગરવાને એક ઉપાય વ્હેતા નથી, તેમ થયું છે. તેના પાપના ભારથી પૃથ્વી કંપે છે. ઘાતકાને શિક્ષા કરવાની જે રાજામાં સત્તા હેાય તે તેના ધાત કરે નહિ “તા પોતે પણ તેવા જ ધાતક ઠરે છે; તેટલા માટે અહા ! રાજન તમે જે
એને નાશ કરશે નહિ તે એનાં પાતક તમને લાગશે. તમે એનેા નાશ કરી શકા એવા છે, માટે શિવે તમને તેમ કરવા આજ્ઞા કરી છે, તે તમે “તમારી સેના એકડી કરીને એને રાજ્ય ઉપરથી ઉડાડી મૂકે!, નહિતર પછી “દિન દિન પ્રતિ એનું જોર એટલું બધું વધી પડશે કે છેવટે તમારાથી પણ “વશ કરી શકાશે નહિ.”૧
આ પ્રમાણે મૂળરાજે જેહુલની સલાહ એના સલાહકાર ઋષિ જેવા જે પોતાના પ્રધાન તે પણ નીચે પ્રમાણે મેલ્યેાઃ—
સાંભળી, એટલે તેણે દેવતાજંબુક તેને પૂછ્યું, એટલે
૧ કેટલાક ખારેટાનું એવું કહેવું છે કે, ગ્રહારિસિંહ આગ્રહી શિવભક્ત હતા, તેથી તેને જૈન લેાકા સાથે પૂરું બૈર હતું માટે તે ધર્મના યાત્રાળુ ત્યાં આવતા ત્યારે તે તેમને મારકૂટ કરીને લુંટતા. જૈન ગ્રંથકારોએ એને વખાડ્યો છે તેનું કારણ પણ એ જ છે. ર દ્વાશ્રયમાં આ રીતે વિસ્તારથી છે:
*
“પેાતાના વામનસ્થલીપુરમાં વસતા એને, એક ગાઉ ઉપર જતા ઉજ ચંતાદ્રિના દુર્ગ છે, અને એક ચેાજનને અંતરે સમુદ્રરૂપી દુર્ગ છે. એમ એ બધાં એનાં રક્ષણસ્થાન છે. એ સર્વદા ઉઘત રહે છે. જરા વાર પણ, એટલે ભાત રંધાઈ જવા જેટલી વાર લાગે એટલી વાર પણ તે સૂતા નથી; એવાને સાધવા સહજ ન જાણવા.
“ગાય દોહાવા જેટલી વાર પણુ વિરામ પામ્યા વિના, રાજાએ એને સેવે છે; સા કારા જેટલે છેટેથી, સેનાપતિને આજ્ઞા કરવાની રીતિથી, તમે એને સંહારવામાં માત્ર એક દાતરડાથી વૃક્ષ કાપવા જેવું કરે છે.
“જો તમે જયની સ્પૃહા રાખતા હો, કે ચાની સ્પૃહા રાખતા હા તે લેાકના ઉપર કાપ કરતા, તેમની ઈર્ષા કરતા, તેમના દ્રોહ કરતા, એવા આ દુષ્ટને સંહારવા સારૂ જાતે જ કાપ કરીને ઉઠે.
જ
વનની ગુડ્ડામાંથી નીકળીને સિંહ બધાં વનપશુનાં યૂથમાંથી ઉદ્દામ હાથીને જ શેાધીને મારે છે; માટે તમારે જગનું રક્ષણ કરવા સારૂ જાતે જ એની સામા જવાના વિચારથી પાછા હઠવાનું નથી, તે વાતમાં પ્રમાદ કરવાને નથી, કે તે વાતમાં કાંઈ હલકાઈ ગણી તેને ફેરવવાની નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com