________________
મૂળરાજ સોલંકી
“ગ્રહરિપુ જ્યાં રહે છે તે વામનસ્થલી મહા ગિરનારની છાયા નીચે છે, “ત્યાંથી દરિયાના ઘંઘાટ સંભળાય છે. ને તેણે ઉપર એક કટ બાંધીને પિતાના “રહેઠાણની મજબૂતી કરી છે, તે કેટ વળી પર્વત અને સમુદ્ર બંનેથી વધારે રક્ષાયો “છે. ગ્રાહરિપુ એવો છે કે રાત્રે તે આંખ મીંચી સૂતો નથી. મહટી ફેજ વિના એને જિતા તે ઘાસ કાપવાના દાતરડાથી મોટું ઝાડ કાપવું અશક્ય છે તેના જેવું છે. તેના શરથી ઘણે ગાઉને છે. પણ આપણી ફરજ છાવણું કરી શકશે “નાહ ને ભેગજેગે તેમ થયું તો તે ઘેરે ઘાલીને તમારું પણ ચાલવા દેશે “નાહ. કચ્છ છે તે સેરઠની પાસે જ છે; ત્યાંના મહારાજા લાખો જે ફલને
યુદ્ધમાં અપરાજિત, શત્રુથી ભય ન પામનાર કચ્છાધિપતિ જે સર્વ જગતને ભયંકર, સ્વૈચ્છ ખંડિયા રાજાઓનું પણ રક્ષણ કરનાર, તથા કશાથી પાછો ન હઠનાર, એ પ્રસિદ્ધ લક્ષ રાજ (લાખાજી) છે તે એક માને જ ભાઈ હોય તે એને સખા છે.
આશ્વિન પૂર્ણિમાથી જેમ દીપોત્સવ એક પક્ષ માત્ર દૂર છે, તેમ માત્ર આઠ જ યોજના કચ્છથી સૌરાષ્ટ્ર દર છે, એટલે ફલ મહારાજને કુમાર એ લક્ષરાજ, જે પૃથ્વી ઉપરના ભૂપતિ થકી બળવડે કરીને અધિક છે તે એનાથી દૂર નથી.
પર્વત ઉપર, સમુદ્રને કિનારે રહેનારા, જે જે નૃપે ક્ષત્રિયત્ન ધારણ કરી રહ્યા છે, ને એની આંખ આગળ રમી રહ્યા છે, તે સર્વે એના યુદ્ધમાં ઝંપલાવશે, માટે તમારા પ્રતિપક્ષી એક કે બે છે એમ ન જાણશે, પણ ઘણા છે એમ સમજજે.
એક મિત્રની સમીપે, કે એક દુર્ગમાં ભરાયલે, કોઈ રાજા હોય તો તેને પણ જિત કઠિન છે, તે એ ઉભય રીતે સંપન્ન, આને મારવાને સમર્થ આકાશ અને પૃથ્વીની વચમાં તમારા પોતાના વિના બીજું કઈ હાલ જણાતું નથી.
સુરાષ્ટ્રમાં જે આભીર લોક ચાહરિપુ આદિ ક્ષત્રિય વસે છે તેમના પ્રતિ, અર્જુન નને પણ પરાક્રમથી અતિકાત કરનાર તમે, જ્યારે લડવા માટે ચડશે ત્યારે તેમની બ્રિયો “હે પ્રાણનાથ! ધિક વિધિ?” એમ પ્રલાપ કરવા મંડશે, એવું હે પ્રભુ! મારી કલ્પનામાં આવે છે” (શ્લેક ૧૦૧ થી ૧૦૯, સર્ગ ૨ જે.) છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર.
૧ વામનસ્થળી તે હાલમાં જુનાગઢ પાસે વનથળી છે તે જ, કર્નલ વાકર પિતાના સેરઠના પ્રગણું વિષેના વિજ્ઞાપનમાં લખે છે કે સેરઠાના અસલી રાજાઓનું પ્રથમ રહેઠાણ વનથલીમાં હતું.
૨ કચ્છના જાડેજાના ભાટ નીચે પ્રમાણે કહે છે –“કચ્છ-વાગડના થ્રકેટમાં સમાં (જાડેજા) રાજા જામ સાડને ગેડીના (ધતપદી) સેલિકી ધરણે પિતાને બનેવી જાણી વધારે સહવાસ રહેવા માટે, કંથડ ભેગી તપશ્ચર્યા કરતો હતો તે ડુંગર રહેવા માટે સોંપ્યું હતું; પણ સાડે તે તે ઉપર કેટ બાંધીને પિતાની સત્તા વધારવાનું કરવા માંડયું તેથી ધરણે તેને જમવા બેલાવી મારી નાંખે ઈ. સ. ૮૪૩. આ વેળાએ ધરણની બહેનને ફૂલ નામે કુંવર હતો તેને પણ તે મારી નાંખશે એવા ભયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com