________________
૧૮
રાસમાળા
અને લાંબાં કાંનòરિયાંવાળા માણસા લઈને આવ્યા; વળી કાશી દેશના રાજા, ૧ શ્રીમાલને સર્વોત્તમ રાજા, આખુ પર્વત અને ઉત્તરના પરમાર રાજા પણ આધ્યે; અણહિલવાડના રાજાનેા ભાઈ ગંગામહ એ સર્વે ત્યાં આવ્યા, પણ સોલંકીના પિત્રાઈ રીજ અને દંડક હતા તેઓએ આવવાને ના કહી.
જેવામાં મૂળરાજની સેના ચક્રને આકારે અને ગરૂડને આકારે થતી હતી તેવામાં આમ્મુના સુભટા જે હિંમતમાં આગેવાન ગણાતા હતા તેઓએ મુખ્ય સેનાસમુદાયથી છૂટા પડી જંખુમાલી નદીને તટે હાર બંધાઈ યુદ્ધ મચાવ્યું. તેમાં આના રાજાએ ઘણા યેદ્દાને ઠેર કરીને શત્રુ પાસેથી જિતને ઝંડા હાથ કરી લીધા. ગૂજરાતના યેાાએ પણ ઘણી હિંમત અને શસ્ત્રવિદ્યાની કુશલતા બતાવી. તેમના શત્રુ, અસુરે પણ જો કે તેમનાં રક્ષણ થાય એવાં કવચ અને વજનદાર ઢાલા સહિત હતા અને અગર જો તે મેધની પેઠે ગર્જના કરતા હતા તથા ભાણાને વર્ષાદ વરસાવી દેતા હતા, તેા પણુ, મૂળરાજે તેના સુભટને હાથી ઉપરથી મારી પાડ્યો એટલે તેને શત્રુના હાથમાં રહેવા દઈને તેઓ ત્રાસ પામીને નાઠા.૪
૧ શ્રીમાલ એને ભિન્નમાલ પણ કહે છે, તેને જે રાજા તેજ બુંદેશ્વર એમ અભયતિલક ગણી કહે છે. એટલે શ્રીમાલ ને આબુના રાજા જૂદા નહિ. ૨. ઉ.
૨ મૂળરાજને પિતા રાજ, તથા બીજ અને ટ્રુડક એ ત્રણે ભાઈ થતા તેથી જ તથા ટ્રુડક તેના સગા કાકા થાય.
૩ કાઠિયાવાડમાં આટકોટ પાસે લડાઈ થઈ છે ત્યાં લાખા ફૂલાણી તથા તેના
સાથીઓના પાળિયા છે.
૪ કૂચાશ્રયમાં આ પ્રસંગ આ રીતે વર્ણવેલા છે:-“મૂળરાજ અને ગ્રાપુની લડાઈ શરૂ થઈ ત્યારે પ્રથમ મૂળરાજની સેનાએ પરાક્રમ બતાવ્યું. તે ઈ ગ્રાહહરપુએ પેાતાના સૈન્યને ઉશ્કેડ્યું તે ખૂબ જુસ્સાથી લડ્યું, મૂળરાજે પાતાની હાર થતી જોઈ શંખનાદ કર્યો અને ગ્રાહરિપુની પેઠે પાતે પણ હાથી ઉપર ચડ્યો.
“એ શ્રેષ્ઠ નૃપે હાથી ઉપર રહે રહે, પૂર્વે કલેશ ન પામેલા એવા શત્રુસૈન્યને ઉત્તમ અસ્ત્રાથી લેશિત તથા પરમ વિવ્હેલ કરી નાંખ્યું.
“એટલે ઉત્કૃષ્ટ અસ્ત્ર વર્ષાવતા દૈત્યના રાજા (ચાહરિપુ) ક્રોધ પામી, ઉત્તમ યાદ્દાથી વીંટળાયલા રાજકુંવર (મૂળરાજ) તરફ ધસ્યા.
“હે ક્ષુદ્ર નૃપ! આપણામાંના કાણુ હવે કઠ છે ને કાણુ ઉલ્સ છે, એમ અન્યાન્યને આક્ષેપકરતા, એ બે રાજા લડવા લાગ્યા. (કઠ અને ઉત્સ એ શસ્રભીરૂ બ્રાહ્મણાનાં નામ છે). “જવાન હસ્તિનીઓની પેઠે કેટલાએક ઘેાડાથી, ને કેટલાએક હાથીથી વીંટાએલા, એ એના રાજા તા દૂર ઉભા રહ્યા.
“જે, એ યુદ્ધમાં ભળ્યા ન હતા તેમને, એક વાર વાયલી ગાય, ગૃવસથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com