________________
૮.
રાસમાળા
નહિ, એટલે, લાખાએ ક્રોધાયમાન થઈને મૂળરાજ ઉપર આક્રમણ કર્યું. પણ મૂળરાજનામાં દેવશક્તિ પ્રકટ થઈ હતી તેથી આ વિષમ લડાઈમાં લાખા પુનર્વસુમાં છે ( અર્થાત્ આઠમા ચન્દ્ર છે તેથી તારું મરણ થશે) એમ જાણુ, કેમકે મારા અને ગ્રાહિરપુનામાં તિષ્ય અને પુનર્વસુની પેઠે કશું અંતર નથી.
“તારા પેાતાના લાભાલાભ વિચારી, એને, તેમ તારા માન અને કીર્તિને મૂક, લાભાલાભ વિચાર કરીને જ સુખકર કે દુઃખકર વસ્તુનું ગ્રહણ કરાય છે.
ઘેાડાઘેાડીની પેઠે એને ખાંધીને ધાડાધાડીની ઇચ્છા કરતા હાય તા તારા આગળપાછળનામાં કોઇએ એમ કહ્યું હેય તે હે, અમે તે। (મિત્રને છોડાવવા રૂપી કાર્યરૂપ) મા યુદ્ધથી જ તે કહી ખતાવીએ છીએ.
“ઉંચું કે નીચું ો નહિ, ત્યાં હવે તારું કાણુ છે? પાડે પાડા બાઝે તેમ હવે મારી સાથે યુદ્ધ કર.
“પછી ચૌલુક્ય કાપમાં પણ વાણીથી ધિ અને ધૃત ખવરાવતા ખેલ્યા કે જેને ગાયા એ જ દૃષિ ધીને સ્થાને ખપે છે તેવા એ દુષ્ટને કેમ મૂકી શકાય ?
“એ પાપી કુશકાય જેવા છે, ને એના સાહાય્ નૃપે પણ તેવા જ છે એને છેડાવવાની ઇચ્છાવાળા એક તમે જ, ધવાશ્વકર્ણ (વૃક્ષ) જેવા સસાર જણાએ છે. “તમે જો યુદ્ધ કરશો તે તમને તિલ અને અડદના છોડની પેઠે આ મારા હાથ પીશી નાંખશે; ધવાત્મકણું( વૃક્ષ )ને ભાગી નાંખનારા મહાવાયુ શું તિલ અડદના કર્ષણુ આગળ પાછે હઠશે ?
“એક પ્રકારના હરિણ જેવા અશ્વ સહિત તે હરિજીની પેઠે જ જો નાશી જવાની તારી ઇચ્છા હોય તે। અત્યારથી જ નાશ, અહિં તિત્તિર અને કપિંજલની પેઠે ટક ટક ના કર. “એમ સાંભળીને એણે (લક્ષરાજાએ ) અશ્વરથાદિમાં બેઠેલા શત્રુને મગતરાં જેવા કે તિત્તિર પિંજલ જેવા પણ ન ગણ્યા, ને પેાતાના હાથમાં ધનુલ્ લીધું.
ખેર અને આમળાની પેઠે, કે ધાણી અથવા જલેબીની પેઠે, શત્રુને ખાઈ જવા માટે એણે તીર વરસાવા માંડ્યાં. ત્યારે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ સર્વે ત્રાસ પામ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના પાળનારે (મૂળરાજે) પણ ધનુષ્ના ટંકારવ કોં, અને ભેરી તથા શંખના વગાડનારાએ જયનાદ કરતાં ભેરી અને શંખ ફુંક્યાં.
“માથું અને ડોક ન હલાવતા એવા એના ધનુષ્ની પણછના ઉચ્ચનાદથી જાણે એમ હેવાવા માંડ્યું કે હવે કંઠ અને ઢાલાપ એ (બ્રાહ્મણેા) પ્રતિષ્ઠા તથા ઉન્નતિ પામ્યા. “વાજપેય ગયનમાં કે અશ્વમેધમાં હાય તેમ રણમાં એ ઉભયે વજ જેવા ઇંશુખાણુથી માંડવા બનાવી નાંખ્યા.
“વિરોધને લીધે નાળિયા અને સર્પની પેઠે બાઝેલા, તથા (અનુક્રમે) દેવતા અને દાનવથી સ્તવાયલા, એ ઉભયે, યુદ્ધ રૂપી સંહિતાના વિસ્તાર માટે પદ્મમ કરવા માંડ્યો. (સંહિતા, પક્રમ એ શબ્દો દ્રુયર્થ છે. સંહિતા એટલે સંધિપૂર્વક લખેલા વેદમંત્રને સમૂહ; તેના વિગ્રહ કરી ખેાલાય તે પટ્ટ; અને તેની અમુક પ્રકારે મુખે ખમ્બેથી આવૃત્તિ કરાય તે ક્રમ-એવા ઘણા પ્રકાર છે. જેમ વેદ સંહિતા, પદ્મ ને ક્રમથી વિસ્તારવાળી થાય તેમ યુકાર્ય પદ્મમ એટલે અમુક અમુક સ્થાનાદિ પ્રક્રિયા તેથી વિસ્તરે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com