________________
૬૪
રાસમાળા
ઢ્ઢાઈ એવા ચાડિયામાં જન્મ થયા છે કે તે નિર્લજ્જ થઈ ને યાત્રાળુ લેાકાના નાશ કરે છે. મેં એને અધિકાર આપ્યા છે એ વાત ખરી, પણ વન ઉપર હનુમાનનું ચિહ્ન છે (કૃષ્ણાર્જુને વસવા યેાગ્ય વામનસ્થલીમાં (ગ્રાહપુ “જેવા નઠારા રાજા) વસે છે.
“ત્રિયે હુમલા કરનારા, રાત્રિયે પણ ન સૂઈ જનારા, અને ઉગ્ર બાહુવાળા, તથા આસન વાળીને પણ બેસતા નથી એવા ગ્રાહરિપુ હાતાં, વીશ હાથવાળા (રાવણ)ના “ભાઇ વિભીષણ જે ચિરાયુ છે તેથી તીર્થોમાં ભ્રમણ કરે છે તે પણ મને લાગે છે કે (આ નઠારાને હાથે) પ્રભાસમાં મહિના કે દેઢ મહિના રહેવા ઇચ્છે તે પણ તે રહી
“શકે એમ નથી.
“હૃદયથી જ દુષ્ટ, લેાકેાના હૃદયને સાલતા, ને રાવણુથી ચતુર્થાંશ કે અષ્ટાંશ એછે “હાય તેવા, અને સમુદ્રના જળથી પણ ન અટકાવી શકાય એવા, આ, લેાહી પીનાર (રાક્ષસા)ને શત્રુના લેાહીથી ખુશી કરે છે.
“અને નીકળી પડતાં લીડાં તથા આંતરડાંવાળા, લાંબા દાંતવાળા, રાત્રુના હાથીના “સમૂહને, યમના દંત જેવાં અસ્ત્રથી હણુતા, મદ્યપાનાદિના જેવા રક્તપાનથી, તેમ વિષ્ટા “જેમાંથી નીકળી ગયેલી છે એવાં આંતરડાંથી પિશાચીને (આ રાજા) સંતાષ પમાડે છે. તીર્થમાં ફરનાર જનાના શત્રુએ, (શાહપુએ), વ્યાધ્રપાદના અપત્ય ઋષિ, જેમની દૃષ્ટિ નિરન્તર નાસાગ્ર ઉપર જ ઠરી રહે છે, જેમનું મન નિરંતર દ્વિપજ્ઞાદિ છંદો રચ“વામાં રમે છે, ને જે મનુષ્ય માત્રના હિતમાં જ નિરત છે, તેમનેા, નાક ડુંગરાવીને “અનુચિત વન ખેલી તિરસ્કાર કરવો.
“મનુષ્ય માત્ર પ્રતિ, દુષ્ટતા કરતા એવા, કેવલ અલ વિનાના તથા સર્પનાં જેવાં “કુટિલ કર્મ કરનારા, તેમ ચતુર્થાંશ ભાગ લેવાનેા કહીને લેાકા પાસેથી આખુંએ તાણી લેનારા, આ દુષ્ટથી ધર્મ કેમ આપત્તિમાં ન આવે ?
“પશ્ચિમ દિશાના પતિ (એ ગ્રાહરિપુ) દક્ષિણ તથા ઉત્તર દિશાના રાજ્યને પશુની “પેઠે પેાતાની આગળ પગે ચાલતા કરીને, અતિ અહંકારભર્યો, હૃદય તથા ચક્ષુ તેમાં “નાથી ઊંચાં ને ઊંચાં રાખીને સ્વર્ગને જ રસ્તે જતા હેાય, તેમ અદ્ધર ચાલે છે.
ઘણા વિદ્વાના છતાં પણ કેવળ પાપિની સંગતિમાં રહેનારા, પુરૂષને વિષે ધર્મના જાણનાર છતાં પણ, પાપમાં જ રમનારા, એવા અતિ રૌદ્ર અસ્ત્રાદિના નૈપુણ્યવાળા, આ રાજાનાં ચરિત્ર, તેનાથી ત્રાસીને નમી જતી પૃથ્વી જ જાણે છે. (બીજો કાઈ “જાણી શકàા નથી.)
આ
“અતિ ક્રૂરતાએ કરીને વરૂ જેવા, તથા ઈન્દ્રના વૈભવની ઇચ્છા ાખનાર, “યુવાનની, કૂતરાના પુછડા જેવી વાંકી બુદ્ધિ, ઇન્દ્રાણીને ભાગવતા ઇન્દ્રને પણ કાંટાની પેઠે સાલે છે.
“જવાનીના મથી શ્વાનના જેવી ઉન્મત્તતાવાળા, અને યુવિતયાના લંપટ, તથા “ઇન્દ્રથી પણ ન ઠ્ઠીનારા, એણે, રાજાએને લેાહીથી ભરેલા (રૂધિરાક્ત) માણાવતી હણી “હણીને તેમની રાતી રાણિયાને પેાતાના અંતઃપુરમાં રાખી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com