________________
વલભીપુર-કાકુ
૧૫
ળખાવા લાગ્યા. પણ પછીથી તેને કૃષ્ણ ચિત્રક અને ખીજી કાર્મિક વસ્તુએ મળી, એટલે ડાકૂ ટંકે પોતાની ઘાસની ઝુંપડી બાળી મૂકી, અને નગરમાં જઈ
જા દરવાજા પાસે એક મહેલ બંધાવી ત્યાં રહ્યો. તેની પુંજી દિન દિન પ્રતિ વધવા લાગી, અને કાધિપતિ ક્હેવાયો; પણ તે એટલા બધેા લોભી હતા કે કાઈ ઠેકાણે કશો ખર્ચ કરતા નહિ, નહિ પવિત્ર મનુષ્યોના લાભને અર્થે ખર્ચતા,' નહિ યાત્રા કરવામાં વાવર, કે નહિ કેાઈ ગરીબને આપતા. પણ ઉલટા ક્હેતા કે જેનું ભાગ્ય હેાય, તેને ધન મળે. એવું જણાવી પેાતાના ગરીબ પડેાશીનું ધન પણ તે પડાવી લેતા. એક દિવસે કાકુ રંકની દીકરી રત્નજિત સાનાની ભવ્ય કાંશીવતે માથું એળતી હતી તે રાજાની કુંવરીના જોવામાં આવી, અને તે લેવાનું તેને મન થયું, પણ તેના બાપે તે આપવાને ના કહી એટલે શીલાદિત્યે બલાત્કારે ખેંચી લીધી. આ જિયો થયે તેથી કાકુ રંક, મ્લેચ્છ દેશમાં ગયા અને ત્યાંના રાજાને જઇને કહેવા લાગ્યા કે
પેાતાના સામાન મૂકી આવ્યા ને પોતાની જૂની ઝુંપડી હતી તે સળગાવી મૂકી. નગરને ખીજે નાકે ઘર રાખી ત્યાં વેપાર કરવા લાગ્યા. એક સમયે એક ધી વેચનારી ઘીના ગાડવા લઈને આવી, તેની પાસેથી ધી જોખી લેવા માંડતાં જોખતાં જોખતાં ધીને પાર આવ્યેા નહિ તે જોઈ તેને આશ્ચર્ય લાગ્યું અને જે ઉઢાણી ઉપર ગાડવા મૂકયા હતા તેમાં ચમત્કાર લાગવાથી તે લઈ લીધી. એ ઉઢાણી ચિત્રકવેલની ગુંથેલી હતી તેથી તેને આ પ્રમાણે ચિત્રક સિદ્ધિ પ્રાપ્ત થઈ. તેમ જ પૂર્વેના કાઈ પુણ્યના પ્રતાપથી તેને બીજી સુવર્ણપુરુષસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ.-૨ ઉ. ને ઉમેરે.
૧ કિટલીકૃત “ફેરી મૈથાલાજી’” નામનું એક પુસ્તક છે તેમાં ઉપરના વિચારને મળતી વાત છે, “ધણાં વર્ષે ઉપર મૈથવિટ્ટન પાસે (નાર્થમખર) એક કરી ર્હુતી હતી, તે દૂધ દોહીને તેની ભરેલી વટલાઈ માથે મૂકી પાછી આવતી હતી, તેવામાં એક ખેતરમાં પિયા રમતી તેણે જોઈ, ને પેાતાની સાથે જે હતાં તેમને બતાવી, પણ તેને કાઈ જોઈ શકયું નહિ. પેલીના લેવામાં આવ્યું તેનું કારણ એવું હતું કે, વટલેાઈ મૂકવાની ઉઢેણી ચતુપત્રી નામની વનસ્પતિનાં પાંદડાંની ગુંથેલી હતી. એ વનસ્પતિથી પરી જોવાની શક્તિ આવે છે.
૨ આ વાર્તાને રા. ઠકકર નારાયણે “ ગુજરાતી” પત્રની વાર્ષિક ભેટના પુસ્તમાં બહુ સારી રીતે એપીને એવી રસિક બનાવી છે કે એ ઘડી પણ વાંચવાનું આપણને મન થાય. એનું નામ તેમણે “અનગભદ્રા અથવા વલભીપુરને વિનાશ” રાખ્યું છે. આ Àછ રાન્ન તે સિન્ધુ દેશને ( અમન્સુરના હાકેમ ) અરખ અમરુખીન જમાલ છે; વલભીપુરના નારા ઈ. સ. ૭૭૦ માં થયા છે. આ સમયે સિન્ધન હાક્રિમ અમરૂ બિન હસર બિન ઉસમાન હારમર્દ હતા અને તે હિજરી સન ૧૫૧-ઈ. સ. ૭૬૭માં ત્યાંના ૧૨ મે। હાકિમ હતા. એના પછી ૧૩મા હ્રાક્રિમ હિ. સ. ૧૫૪=ઈ. સ. ૭૭૦– 91માં રૂબિન હાકિમ હતા. ( વેા Reinand પ્રુ-૨૧૩) ૨. ૭. ના ઉમેરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com