________________
૪૮
રાસમાળા.
ધઈ કુહાડે છે. તેને વ્યાપાર ચલાવે છે અને તેઓ કહે છે કે ખંડ “ભાગમાં તેની ખાણે છે. આ દેશમાં ચોર વિષેની વાત તો ચાલતી જ નથી.
આ રાજ્યની એક બાજુએ તાફેક (Tafek)નું રાજ્ય છે, તેને “વિસ્તાર ઘણે નથી; ઈન્ડિઝના સર્વ ભાગ કરતાં, અહિના રાજાને ત્યાં
અતિસુંદર, ગેરી સ્ત્રિયો છે. પણ તેની ફેજ ડી છે તેથી તેની આસ“પાસના રાજાઓની સત્તા એના ઉપર છે. બહારના જેવો તેને આના “ઉપર પ્રીતિ ભાવ છે.
“રાહમી (Rahmi) નામના રાજાના રાજ્યની સરહદે આ રાજ્યો “છે. આ રાજા છે તે, હરના રાજા સાથે તેમ જ બલ્હાર સાથે લડે છે. તે તેને કુળ વિષે અથવા તેના રાજ્યના પ્રાચીન પણ વિષે ઘણે મોભ્ભાવાળો ગણાતો નથી, પણ તેની ફેજ બલ્હાર રાજાની ફોજ કરતાં તો શું પણ હરઝ અને તાકેકના રાજાઓની ફોજ કરતાં વધારે છે. કહે છે કે “એ રાજા જ્યારે રણસંગ્રામમાં ચડે છે ત્યારે પચાસ હજાર હાથીને મોખરે તે ચાલે છે, અને ઘણું કરીને તે તે શિયાળાની ઋતુમાં કુચ કરે છે, બીજી એક ઋતુમાં કરી શકતો નથી; કેમકે હાથિયે તરસ સહન કરી “શકતા નથી. લેકે કહે છે કે તેની ફેજમાં દસથી પંદર હજાર સુધી તંબુઓ છે. આ જ દેશમાં તેઓ રૂનાં લૂગડાંના પિશાક એવી ચમત્કારિક રીતિથી બનાવે છે કે તેવા બીજી કોઈ જગ્યાએ જોવામાં આવતા નથી. આ પિશાકનો ઘણોખરે ભાગ સફાઈદાર હોય છે અને તે એવા બારીક વણતરના હોય છે કે સાધારણ કદની વીંટીમાંથી પાર કહાડી શકાય.
આ દેશમાં હલકા શિકાને ઠેકાણે કેડિયે ચાલે છે, તથાપિ સોના“રૂપાના શિકકા તેમનામાં છે. ઘેડાનો સામાન કરવામાં અને ઘર છાજવામાં કુંવાર અને કાળાં રૂવાટીનાં ચામડાં વાપરે છે. આ જ દેશમાં પ્રખ્યાત કરકનદન Karkandan અથવા ગેંડા હોય છે. * *
“આ રાજ્ય પછી બીજું એક રાજ્ય છે, તે કિનારેથી દૂર જમીન “ઉપર છે તેને કાશબિન (Kashbin) કહે છે. ત્યાંના રહેવાશિય ગૌર વર્ણના “હેય છે ને તેઓ કાન વિંધાવે છે. તેઓ ઊંટ પાળે છે અને તેમને દેશ “ઉજજડ અને પહાડી છે.
કિનારેથી વળી વધારે છે, હિગંજ (Hitrange) નામનું એક “હાનું રાજ્ય છે, તે ઘણું ગરીબ છે; પણ તેમાં એક અખાત છે, ત્યાં “દરિયામાંથી અબરના દગડે દગડ આવે છે. વળી તેમને ત્યાં, હાથીદાંતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com