________________
૫૧
આરબ પ્રવાસીનું કથન “નામનું મોટું નગર છે ત્યાં છે.” તે ચેમાસાના લક્ષણ વિષે લખે છે કે,“ચોમાસું છે તે હિન્દુઓનું જીવન છે; જે વર્ષાદ વરસે નહિ, તે તેઓને “ઘણું આપદા વેઠવી પડે.”
થેગી લેકને વૃત્તાન્ત અબુઝીદે લખે છે તે અમે નીચે દાખલ કરિયે છિયે. અબુઝીદ તેઓને “બિકાર” કહે છે, કર્નલ ટડિ કલ્પના કરે છે કે એ શબ્દ ફકીર એ શબ્દને અપભ્રંશ થઈ ગયો છે, પણ આવા ભીખી ખાનારા. લેકેને “ભીખારી” કહે છે તે બિકારની સાથે સારી રીતે મળતો આવે છે.
“હિન્દુસ્થાનમાં એક જાતના માણસો હોય છે તે બિકાર કહેવાય છે, “તેમના જીવતર સુધી તેઓ નાગા ફરે છે, અને તેમનું શરીર ઢંકાય એટલા “તેમના વાળ વધારે છે. તેઓ તેમના નખ વધારે છે, તે અણીદાર અને “તરવારના જેવા તીના થાય છે, કદિ તેઓ તેમને લેવરાવતા નથી, પણ તેમની “મેળે ખરી પડવા અથવા કપાઈ જવા દે છે. આમ કરવામાં તેઓ ધર્મ “માને છે. તેઓ માટીના શકરાને દેરીમાં પરોવીને ગળામાં ઘાલે છે; જ્યારે “તેઓને ભૂખ લાગે છે ત્યારે કોઈ હિન્દુને બારણે ઉભા રહે છે, અને જેઓ “અંદર હોય છે તેઓ ત્વરાથી રાંધેલા ચેખા આણું આપે છે, ને તેમાં ધણું પુણ્ય સમજે છે; શાણકામાં ખાઈને જાય છે તે પછી ઘણું અગત્ય “પડ્યા વિના પાછા આવતા નથી. પ્રવાસિયોની સાઈને માટે ધોરી રસ્તા “ઉપર ધર્મશાળા બંધાવામાં પુણ્ય ગણવામાં આવે છે, ત્યાં દુકાનદારને વસાવે છે એટલે જે જે વસ્તુ જોઈએ તે તે પ્રવાસિને ખરીદવાને બની “આવે છે. બીજી જગ્યાએ લખે છે કે, “કેટલાક હિન્દુઓ એવા છે કે
એક ભાણુમાં બે જણે ભેગા બેસીને જમતા નથી, એવી રીતે જમવામાં “તેઓ મહેતું પાપ સમજે છે. જે સો જણ જમવાને એકઠા થયા હોય તો “દરેક જણને એકબીજાને અડ્યા વિના જૂદે જૂદાં ભાણું જોઈયે છિયે. તેમના “રાજા, અને ધાર્મિક માણસને માટે રોજ રોજ તાજ રસોઈયો થાય છે. ને નાળિયેરિનાં પાંદડાંનાં બનાવેલાં પત્રાળાં અને પડિયામાં તેઓ જમે છે. જમી આવતું નથી. લગ્ન થતાં નથી, અને પ્રવાસ કરવાને પણ નીકળતા નથી. ગુલામ વેચાતે ભલે હોય, અથવા નવું લુગડું પ્રથમ પહેરવું હોય એ આદિ ઘણું હલકાં કામમાં પણ જોશીને પૂછ્યા વિના ચાલતું નથી. આ મૂર્ખાઈભરેલો વહેમ સર્વેને એટલો બધો દુઃખ“દાયક થઈ પડે છે, અને તેથી એવાં અગત્યનાં અને અણગમતાં પરિણમે નીપજે છે કે, મને આશ્ચર્ય લાગે છે કે, એટલું છતાં પણ એ વહેમ આટલી લાંબી મુદત સુધી જારી રહ્યો છે. છાની અને ઊઘાડી સર્વે વાત જોશીને ઉઘાડી કરીને કહેવી પડે છે, તેની સાથે વળી જે જે ઉપાય કામે લગાડવાના હોય તે પણ કહેવા પડે છે.”અનિયરનું ઈરવિંગ બાકે કરેલું ભાષાન્તર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com