________________
રાસમાળા
વલભીના રાજાના ખંડિયા હશે અને તે શહરને નાશ થયા પછી, કોઈ અડચણ કરે નહિ એવા પંચાસર નગરમાં નાશી આવ્યા હશે, અને આગળ લખ્યા પ્રમાણે, વલભીના જૈન લેકો આદિ બીજી પ્રજા પણ પોતાનું રક્ષણ થવાને અર્થે ત્યાં આવીને રહી હશે. પંચાસર નામે એક બહાનું શહર રાધનપુરના નવાબના તાબાનું, કચ્છના બહાના રણની એક કેરે હજી લગણું
તે . ૮૮૧ (૮૮૨) કાર્તિક સુદિ ૯ સુધી વર્ષ ૩ માસ ૩ રાજ્ય કર્યું. (ગાળ) (સંવત્ ૮૮૨ કાર્તિક સુદિ ૧૦ થી સંવત ૮૮૭ સુધી વર્ષે ૫ માસ ૩
અને દિવસ ૧૯) ક્ષેમરાજ દેવ-સંવત ૮૯૮ (સં. ૮૮૭)જેક્ટ શુદિ ૧૩ શનિવાર, હસ્ત નક્ષત્ર સિંહ
લગ્નમાં ગાદિયે બેઠે તે સંવત ૯૨૨ (સં. ૯૨૫) ભાદ્રપદ શુદિ ૧૫
રવિવાર સુધી વર્ષ ૩૮ માસ ૩ દિન ૧૦ રાજ્ય કર્યું. ચામુંડરાજ દેવ–સંવત ૯૨૫ (સં. ૯૩૫) આશ્વિન શુદિ ૧ સેમે, રેહિણિ નક્ષત્ર, || કુંભ લગ્ન પટ્ટાભિષેક થયો. તે સં. ૯૩૮ (સં. ૯૩૯) માધ વદિ ૩ સેમ
વાર સુધી વર્ષ ૧૩ માસ ૪ને દિવસ ૧૬ રાજ્ય કરયું. શ્રી આકડ દેવ–સં. ૯૩૮ (૯૩૯) માઘ વદિ ૧૪ મંગલવાર, સ્વાતિ નક્ષત્ર, સિંહ
લગ્ન રાજ્યાભિષેક થયે ને સં. ૯૬૫ પિષ શુદિ ૯ બુધ સુધી વર્ષ
૨૬ માસ ૧ ને દિવસ ૨૦ રાજ્ય કરયું. ભયગડ દેવ–સંવત ૯૯૦ (સં. ૯૬૫) પિષ સુદિ ૧૦ ગુરૂવાર, આર્કા નક્ષત્ર, કુંભ
લગ્ન, પટ્ટાભિષેક થયો. એણે “ભૂયગડેશ્વર પ્રાસાદ નામનું દેવાલય બંધાવ્યું. એણે સં. ૯૯૧ (૯૯૩) આષાઢ શુદિ ૧૫ સુધી વર્ષ ૨૭ માસ ૬ દિવસ ૧૦ રાજ્ય કર્યું. એને સોલંકી મુળરાજે મારી પતે તેની ગાદિયે સંવત ૯૯૩ આષાઢ શુદિ ૧૫ ગુરૂવારે અશ્વિની નક્ષત્ર, સિંહ
લગ્નમાં, બે પહોર રાત્રિ ગયે એકવીશ વર્ષની ઉંમરે બેઠે. એ રીતે ચાપોત્કટ વંશના સાત રાજાઓએ વર્ષ ૧૯૦, માસ બે, દિવસ ૭, રાજ્ય કર્યું.]
. (આમાં જે ફેંસમાં આડા લખ્યા છે તે પ્રમાણે સાલ ગણવાથી રાજ્યગાદીનાં વર્ષ મળશે.)
શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસના કહેવા પ્રમાણે ચારેકટ (ચાવડા) વંશના રાજ--૧ વનરાજ, ૨ યોગરાજ, ૩ રસિંહ, એણે પિતાની કુંવરી, પંડિત ખિલહણને પરણાવી હતી, ૪ ક્ષેમરાજ, ૫ ચામુંડરાજ, ૬ આહુડ, અને ૭ ભૂભટ. એને કુંવર ન હોવાથી તેની પછી તેને ભાણેજ ચૌલુક્ય (સાળંકી) મૂળરાજ ગાદિયે બેઠે.
શરૂતુંગના પ્રબંધચિંતામણિ,”જિનમંડન ઉપાધ્યાયના કુમારપાળ પ્રબંધ” અને “પટાવલિમાં ચાવડાવંશના રાજાઓને કમ અને રાજ કરવાનાં વર્ષ “રાસમાળા” પ્રમાણે જ છે. ફક્ત પટાવલિમાં ગરાજે ૩૨ વર્ષ રાજ્ય કરચાનું જણાવેલ છે અને બીજામાં વર્ષ ૩૫ છે.
જ્યાં સુધી વધારે આધાર રાખી શકાય એ વૃત્તાન્ત અજવાળામાં આવ્યું નથી ત્યાં સુધી ચાવડાવંશને ગોટાળે નક્કી થઈ શકે એમ નથી. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com