________________
જયશિખરી ચાવડે રત્નમાળા
૨૩
રાજકર્તા વંશ હતો તે અણહિલપુરના ચાવડા રજપૂતોને હતે. આ અણહિલપુર રાજધાની ઈ. સ. ૭૪૬ માં સ્થાપવામાં આવી એમ કહેવાય છે. હવે અમે જે વૃત્તાન્ત લખિયે છિયે તે ઉપરથી જણાશે કે ચાવડાઓની રાજધાનીની સ્થાપના વલભીપુરને નાશ થયા પછી બહુ મોડી થઈ નથી.
પ્રકરણ ૨,
જયશિખરી ચાવડે, પંચાસરનો રાજા. કચ્છના રણ પાસે પંચાસર છે ત્યાં વલભીથી શ્રીમાસૂરિ અને બીજા નાડુ આવીને રહ્યા હતા, તે વેળાના પ્રારંભથી, અમે લખવાનું શરૂ કરિયે છિયે. અમારું પ્રમાણ “રત્નમાળા” અથવા રત્નને હાર એવા નામનો ગ્રંથ છે તે છે. એ ગ્રંથ કૃષ્ણજી નામના બ્રાહ્મણે, ગુજરાતના મહાનસિંહ રાજાનાં વખાણને અર્થ, કવિતામાં રચે છે.
તે કવિ કહે છે કે –“સોલંકી વંશની કીર્તિ ઘણી છે; એ વંશ દેવનો છે. તેમાં સિદ્ધરાજ એ એક કુળદીપક થઈ ગયો છે.” વળી તે કહે છે કે ખરી વાત છે કે, જે રસ્તામાં મારે ચાલવાનું છે તે રસ્તે, મારા પહેલાં થયેલા કવિના ગ્રંથોથી પાંશરે દેર જેવો થઈ ગયેલ છે, અને જે મોતી “મારે પવવાનાં છે તે મેતી પહેલા કવિની હીરા સરખી બુદ્ધિથી “વિંધાયેલાં છે; તે પણ, આ વિર રાજાનાં ફરીથી ઘટિત વખાણ કરવાને “સરસ્વતી દેવીના પ્રતાપથી જ હું શક્તિમાન થઈશ” પણ કૃષ્ણજી પિતે પિતાની રચનાથી તૃપ્ત થયો હોત નહિ તે તે ખરે કવિ કહેવાત નહિ. તેણે આત્મવખાણ એવા શબ્દોથી કર્યાં છે કે, તે ઉપરથી ખુલ્લું જણાય છે કે, અગર જે તેણે બીજાના ગ્રંથનાં વખાણ ઉદારતાથી કર્યાં છે, તે પણ તે પિતાના ગ્રંથની બુજ કરવામાં કોઈ પણ પ્રકારે અજાણ ન હતા.
જે માણસ સમુદ્રમાં નહાય તેણે સર્વ તીર્થ કર્યાં; જેણે અમૃતપાન કર્યું તેને બીજું કશું ખાવાને જોઈતું નથી; જેની પાસે પારસમણિ છે તેની પાસે સર્વ ધન છે, એજ રીતે જે માણસે રત્નમાળા વાંચી તેણે સર્વ “પુસ્તક વાંચ્યાં. આરસ પહાણથી બાંધેલું જળાશય હોય પણ તે જળ વિના
૧ ચાવડા, શૌચ, ચૌરાને સૌરાષ્ટ્રમાં પ્રવેશ અને તેમની ઓળખ માટે જુઓ રાસમાળા પૂણિકા અંક ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com