________________
શત્રુંજય
કાઈ નથી. આ પ્રમાણે તેના હેવા ઉપરથી જાવડે ચક્રેશ્વરો દેવીની આરાધના કરી, અને મેલા દેવને બલિદાન આપ્યાં. તક્ષશિલા નગરીમાં રાજા જગન્મલ રાજ્ય કરતા હતા ત્યાં ઋષભ દેવની મૂર્તિ સંતાડી હતી તે જગ્યા તેએએ તેને બતાવી. જાવડે મહાપ્રયત્ને રાજા પાસેથી એ મૂત્તિ લીધી. રાજાના આશ્રયથી તેણે એક સંધ ાડ્યો અને તેમાં પાતે પેાતાની જાતિના કેટલાકને સંગાથે લઈ શત્રુંજય ભણી મૂર્ત્તિ લઈ ચાલ્યેા. ધણાં સંકટ વેડીને, જાવડ અને તેના સાથી, સેારમાં મધુમાવતી છે ત્યાં આવી પહોંચ્યા. તેએ એવા ભાગ્યશાળી કે, આગળ જાવડે ભાટ અને ચીન વ્હાણાના કાફલા મેકલ્યા હતા તે સેાનું અને ખીજી મૂલ્યવાન વસ્તુએ ભરીને આ વેળાએ બંદરમાં આવી વ્હોંચેલાં તેઓએ જોયાં. આ જ વેળાએ વળી મહામુનિ શ્રી વસ્વામી મધુમાવતીમાં આવી પહોંચ્યા, તેએએ કમડ યક્ષને પોતાના ધર્મમાં પાછે આણ્યા હતા, તે પણ દેવ અને યક્ષાના સાથ સહિત મુનિની સાથે હતા. જાવડ અને પવિત્ર વાયરસ્વામી તેમના સાહાય્યકારક ક્રમડ સહિત તાબડાખ શત્રુંજય ઉપર ગયા; ત્યાં મડદાં, લેાહી અને ધાળાં હાડકાંથી પર્વત પથરાઈ જઈ અપવિત્ર થયેલા હતા તે જોઈ તે સર્વે ભયભીત થઈ ગયા. પેાતાનું હ્રદય જેવું ચાખ્ખું હતું તે પ્રમાણે પર્વતને ચાખ્ખા કરો. અને શ્રી વજ્રસ્વામિયે મુહૂતૅના દિવસ ઠરાવ્યા ત્યારે યાત્રાળુ લોકેા મૂર્ત્તિ લઈને વાજતે ગાજતે ઉત્સવ કરતા પર્વત ઉપર ચઢ્યા. તથાપિ રાક્ષસેાની પાપબુદ્ધિના જાણુ અટકાવને લીધે, યાત્રાની જગ્યાની ક્રીસ્થાપના કરવાને માટે તેઓએ ફરી ફરીને પ્રયત્ન કહ્યા, પરંતુ તે સર્વે નિષ્ફળ ગયા. જાવડ છેવટે ખળતા અંગારા લઈ ને વિક્રમ સંવત્ ૧૦૮ (ઇ॰ સ॰ પર)માં મરણ પામ્યા. અને તેના નિરંતર પ્રયત્ન અફળ ગયા તેથી જે કાર્ય કદિ સંપૂર્ણ થાય નહિ તેને “એ તે જાવડ ભાવડ કામ છે” એવી વ્હેવત હેવાને દેશમાં વિહવટ પડ્યો તે અદ્યાપિ સુધી ચાલે છે.
જાવડના મરણ પછી કેટલેક વર્ષે, બૌદ્ધમાર્ગિયાએ સોરાષ્ટ્રના રાજાએને પેાતાના ધર્મમાં લઈ લીધા અને શત્રુંજય તથા બીજી સર્વે પવિત્ર જગ્યાએ પેાતાને સ્વાધીન કરી લીધી. આખરે ધનેશ્વર સૂરિ થયા તેમણે વલભીપુરના રાજા શીલાદિત્યને પોતાના ધર્મમાં કરી લીધા, અને બૌદ્ધ પથિયાને દેશપાર કરીને, યાત્રાનાં સ્થાન પાછાં હાથ કરી લઇને ઘણા પ્રાસાદ ખાંધ્યા.
માહાત્મ્યમાં લખ્યા પ્રમાણે આ છેલ્લું કાર્ય, વિક્રમ સંવત્ ૪૭૭ (ઇન્ સ
૧ કટલંડમાં એના જેવી જ હેવત ચાલે છે, “ સેન્ટ અંગેાના કાર્યની પેઠે એ કદિયે સંપૂર્ણ થશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com