________________
: ૩૯ :
વિગેરેને મોકલેલા પણ સંતોષે એમને પરાભવ કરેલ. આ હતું વરનું મૂળ કારણ.
પિતાજી! આ પાંચમા “ બ્રાણ”ને પણ સમાવેશ થાય છે. આપે પ્રાણુને વિશ્વાસ ન કરવો જોઈએ. પુત્ર વિચારની વાત સાંભળી બુધકુમારે ઘાણના ત્યાગને નિર્ણય સુદઢ કર્યો. પણ મંદકુમાર ધ્રાણુ અને ભુજંગતાની આધીનતાથી ગંધમાં વધુ આસક્ત બનતો ગયો. લીલાવંતીબેનના ઘરે જતાં ઝેરભર્યા સુગંધી ચૂર્ણને સંધતા મૃત્યુ પામે. બુધ કુમારને વૈરાગ્ય થયે એણે સંયમ લીધું. ક્રમે ક્રમે આચાર્ય બન્યા, અને એ પોતે હું જ છું.
શ્રી બુધસૂરિજીનું ચરિત્ર સાંભળી મહારાજા ધવલને વૈરાગ્ય થયે. પિતાના પુત્ર કમળને રાજ્ય આપી વિમળકુમાર સાથે દીક્ષા ગ્રહણ કરી. સર્વત્ર આનંદ આનંદ થયો. ઘણું જીવોને સમ્યક્ત્વ, દેશવિરતિ આદિને લાભ થયો.
વિમળ દીક્ષાને આગ્રહ કરશે, એમ માની વામદેવ એ ગામથી ભાગ્યે. એ અભવ્ય છે ? એ ક્યારે સુગ્ય બનશે ? આવા વિમળના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું–
હે વિમળ ! બહુલિકા અને તેમની મિત્રતા તજશે ત્યારે એ સુખી બનશે. વિશદમાનસ નગરના શુભાભિસન્ધિ રાજાની શુદ્ધતા અને પાપભીરુતા બે રાણુઓ છે. એમની ઋજુતા અને અચેરતા પુત્રીઓ સાથે વામદેવના લગ્ન થશે ત્યારે એ સુખી બનશે. હાલમાં એ અગ્ય છે.
વામદેવ ભાગીને કાંચનપુરે ગયા. સરલશેઠને પિતા માન્યા. બધુમતીએ આદરપૂર્વક રાખ્યો. છતાં વામદેવ પિતાતુલ્ય સરલની દુકાને ચેરી કરી પણુ એ નગરરક્ષકો જોઈ ગયા. માલ સાથે પકડાયે.