________________
૨૭૦
ઉપમિતિ કથા સારોદ્ધાર
તારા સુખમાં જ સહભાગી બનીશ. ઘેડે વખત હજુ અહીં રેકાઈ જઈશું. તારા જ્ઞાનમાં વધારો થાય એ મને તે ઘણું ઈષ્ટ છે.
પ્રકર્ષમામા! આપની મહતી કૃપા.
મામા અને ભાણેજ બે માસ લગભગ જૈનપુરમાં વધુ રહી જાય છે. એક વર્ષની મુદત લઈને નિકળેલા તેથી વધુ ચિંતા આ બંનેને હતી નહિ.