________________
૩૬૨
ઉપમિતિ કથા સદ્ધાર
હતે? એ ઘણે દુખી છે, એમ તમે કઈ રીતે માન્યું? આ વાત બરાબર મને જણાવે. | નરનાથ ! આપની આજ્ઞાને શિરોધાર્ય કરી અમે દુખીની શોધમાં નગરમાં ગયા, પરંતુ એક પણ દુઃખી અમારા જેવામાં ન આવ્યું. અમે જંગલમાં ઉપડ્યા. ત્યાં શેધ આદરી એમાં આ દુઃખી અમારી નજરે આવી ચડ્યો.
વનવગડાને વેરાન વિભાગ હતે. ગ્રીષ્મઋતુના ઉત્તમ બનેલા સહસ્ત્ર કિરણના કશ કિરણએ માર્ગની રેતીમાં અંગારદાહ અ હતું. પગ મૂકતાની સાથે નખ સુધી અસહ્ય ઉષ્ણતા ઉત્પન્ન થતી હતી. રેતભર્યા ઉત્તમ એ અટવી માર્ગમાં આ ઉઘાડપગે ચાલી રહ્યો હતે. અમને થયું કે વિશ્વમાં આ ઉઘાડપગ દરિદ્રી જે બીજે કેણ દુખી હશે? અમે દૂરથી એ દરિદ્રીને કહ્યું, ભદ્ર! ઉ રહે, ભદ્ર! ઉભું રહે.
અડવાણે પગે ઉષ્ણપથે ચાલતા દરિદ્રીએ કહ્યું, તમે જ ઉભા રહે. હું તે સુસ્થિત છું. મારે ઘેભવાની જરૂર નથી. ભદ્રો! તમે જ થોભી જાઓ. આ પ્રમાણે બેલી આગળ ચાલવા એણે પગ ઉપાડ્યા.
દેવપાદ ! એ દરિદ્રીનારાયણને ચાલતે જોઈ અમે સૌ એને આંબવા દોડ્યા. છેવટે પકડી પાડ્યો. એક ઘટાદાર વૃક્ષ તળે લાવ્યા. એની દશા ખૂબજ દયા ઉપજાવે તેવી હતી.
એ ઉઘાડપગાનું શરીર પરસેવાથી રેબઝેબ હતું. શરીરને વર્ણ બળી ગયેલા શ્યામ સુંઠા જે હતે. રેગે તે એનામાં જ આવી વસી ગયા જણાતા હતા. વૃદ્ધાવસ્થાએ મજબુત