________________
બઠરગુરુ
૩
હે રાજેશ્વર ! આવું જે તમારા જીવનમાં બની જાય તે તમે મેક્ષ મેળવી શકે છે. ભવ વિડંબનાઓથી સર્વથા મુક્ત બની આનંદધામ માક્ષમાં જઈ શકે છે. એ વિના ખરૂં સુખ મેળવવાને એક ઉપાય નથી.
ધવલરાજ–ભદન્ત! વિવેક ઉદ્યાનના ઉછેરમાં પિષણપ્રદા આપની અમૃતવાણી સાંભળી મને પરમ હર્ષ થયે છે. શ્રોતાએને પણ આનંદ થયો છે. આપના જેવા અકારણુવત્સલ નાથને મેળવ્યા પછી અમારે માટે પણ કોઈ વસ્તુ અશક્ય રહેતી નથી. ભાવશત્રુઓને નાશ કરવા અમે પણ અમારી તાકાત બતાવી શકીશું.
ભજો ! આપ અમારા ઉપર પરમ કરૂણા કરે. અમારે હવે શું કરવું જોઈએ એ માટે આજ્ઞા ફરમાવે. અમે આપની આજ્ઞાને પૂજ્યભાવે શિરોધાર્ય કરીશું.
ગુરૂદેવ–નરપતિ! તમે ઘણું સરસ વાત રજુ કરી. તમારા બેલ મને ખૂબ ગમ્યા. તમારા કથનથી મારા પ્રયાસ રૂપ વૃક્ષ ઉપર ફળ લચી પડતા દેખાય છે. મારે પરિશ્રમ હું સફળ થતું જાઉં છું.
મારી તમને એટલી જ આજ્ઞા છે અને એને તમે અમલમાં મૂકે. મેં જીવનમાં જે કર્યું છે, એ તમે પણ અમલ કરી બતાવે. આ છે મારી આજ્ઞા.
ધવલરાજ–ભગવન્ત! આપ શું જીવનમાં કર્યું છે?
ગુરૂદેવ–રાજન મેં સંસારને ભયંકર કારાવાસ માન્ય અને એને પરિત્યાગ કરી ભાગવતી દીક્ષા અંગીકાર કરી.