________________
૪૨૮
ઉપમિતિ કથા સદ્ધાર
બધુમતીએ મને નવરાવ્યો, વસ્ત્ર પહેરાવ્યા, ખવરાવ્યું. ભેજન પછી અમે આરામ ખંડમાં વિરામ આસને બેઠા હતાં ત્યારે મારા નામ, ગામ, કુળ, ગોત્ર વિગેરે બાબતે પૂછી. મેં શેઠ અને શેઠાણુને એ બધી વાત સાચી જણાવી.
અરે! આ વામદેવ તે આપણું જ જ્ઞાતિને છે, એમ જાણ થતાં સરલશેઠને ઘણે ઘણો આનંદ થયે. વિશ્વાસુ સરલશેઠે ધીરે ધીરે ઘરને બધે કારભાર મને ભળાવી દીધો. ગુપ્ત બાતમીએ પણ મને જણાવી. સરલના ત્યાં ચારીઃ
સરલશેઠને ધન ઉપર મૂછ ઘણું હતી. દુકાનની નીચે એમણે રત્નાદિ ધનરાશિ દાટી રાખી હતી. એ કારણે શેઠજી દુકાને જ સુવાનું રાખતા. પુત્ર તુલ્ય માની મને પણ સુવા ત્યાં લઈ જતાં. દાટેલા રત્નરાશિની વાત પણ એમણે મને જણાવી દીધી.
સરલશેડને “બધુલ” નામને એક મિત્ર હતું. બંધુલના ઘરે પુત્રની છઠ્ઠી જાગરણને ઉત્સવ એ રાત્રે હતે. બધુલનું સરલશેઠને ખાસ આમંત્રણ હતું. રાત્રે ગયા વિના ચાલે તેમ ન હતું.
સરલશેઠે મને કહ્યું, બેટા આજે મારે બધુલ મિત્રના ત્યાં છઠ્ઠી જાગરણ માટે જવું પડશે. તું એકલે આજે રાતે દુકાને જજે અને સૂઈ રહેજે.
પિતાજી! આપના વિના મને દુકાને નહિ ફાવે. એટલે